________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
જાતીયમનુષ્યના પરસ્પર સંબંધથી સવજીવન ટકે છે એમ જાણવું જોઈએ. બ્રાહાએ જ્યારે ચંડાલને ખૂબ ધિક્કાર્યા ત્યારે કુદ્રતે તેમના પર અમલ ચલાવવાને મુસલમાનોને મોકલ્યા. મુસલમાનોએ અભેદભાવનું વર્ણની દષ્ટિએ શિક્ષણ આપ્યું, પણ મુસભાનેએ ધર્મઝનુનથી દેરાં ભાગ્યાં અન્યાય કર્યો અને પારકીસ્ત્રીઓને અને કન્યાઓને પાડી જવા લાગ્યા ત્યારે હિંદુઓને અને મુસમાનેને શિક્ષણ આપવા કુદ્રતપ્રભુએ હજાર ગાઉથી બ્રિટીશાને મેકલ્યા અને તેઓએ મુસભાને તથા હિંદુઓને રાજ્ય કરવાની પોતાની કેળવણી આપી. બ્રિટીશરાજ્યની હિંદપર પૂર્ણ સત્તા જામી પતુ અધિકારીએથી હિંદ સંતેષ પામતું નથી કુદ્રતપ્રભુના ભાવીના ગુપડદાણુ શું ભર્યું છે અને શું શું જાહેરમાં લાવશે તે હવે જોવાનું બાકી રહે છે. .
દરેક દેશની પ્રજા, પ્રમુખ રાજાઓ વગેરે જ્યારે લેભ, રાજ્ય લાલચ તથા ધર્મભેદે થતા ધમાભિમાનના જુસ્સાને દૂર ન કરે ત્યાં સુધી વિશ્વમાં સત્યરાજ્ય પ્રગટવાનું નથી. સર્વવિશ્વ જીવાને આત્મ સમાન માનીને સર્વવિશ્વમનુષ્ય જ્યારે સર્વજીની દયામાં અપઈ જશે ત્યારે સવ. વિશ્વમાં સ્વરાજ્ય પ્રગટશે. બ્રિટીશોએ હિંદપર રાજ્ય કરવું તે યંગ્ય છે પણ તેઓએ હિદીઓને પિતાના સમાન રાજકીય હક્ક આપવા જોઈએ. હિંદુઓને અને મુસલમાનોને સ્વરાજ્ય ગ્ય થાય તેવું શિક્ષણ આપવું. હજી તેઓ ધર્મ મતભેદે અન્યાય જૂલ્મ હલ્લડ કરે છે તેથી તેઓએ હજી બ્રિટીશ રાજસત્તા નીચે રહીને પરસ્પર સંપીને એકાત્મા થઈ વર્તવાના ગુણે પ્રાપ્ત કરવા જોઈએ. વિધમપ્રજા તથા પરદેશી પ્રજા સાથે આત્મભાવે વર્તવાની શક્તિ પ્રાપ્ત કરવા જોઈએ. લાલા લજપતરાય કે જે દેશનેતા છે પણ તે જૈનધર્મીઓની લાગણી દુ:ખાય એવા ઐતિહાસિક લેખ લખીને જૈનધર્મ સબંધી અગ્ય મત જાહેર કરે છે. તેવા ઘણું આગેવાને જે ધમધ બની જૈનધર્મ વગેરેનું ખંડન કરે અને ધમભેદે કુસંપકરાવે તે તેઓ હિંદીઓને સ્વરાજ્યની દિશાથી અવની દિશામાં ખેંચનારા ગણાશે. દેશનેતાઓએ કઈ પણ ધર્મવાળાની
For Private And Personal Use Only