________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
નિમિત્તનાં પણ પર પરાણે સાધન છે, પણ કલિયુગમાં આપત્કાલ એક એવા આવે છે કે જે કાલમાં ધર્મના અને ત્યાગી આદિના તથા ધર્મશાસ્ત્રોના પણ પ્રલય થવાની સ્થિતિ ઉભી થાય છે, તે આપત્કાલ છે. તેવા આપતકાલમાં આપદ્ધમ સ્વીકારવારવાની જરૂર પડે છે. તે કાલમાં ત્યાગી અને સમાધિમાં અખંડ જીવન ગાળનારાઓને પશુ ધ સધાર્દિકની રક્ષામાટે આપદ્ધર્મની પ્રવૃત્તિ સેવવી પડે છે અને ઉત્સર્ગ ધર્મની સિદ્ધિ થત. અને આપદ્ધર્મ ઢળતાં આપદ્ધર્મનાં સાધનાને પશ્ચાત્ ફેકી દેવામાં આવે છે. શસ્ત્રકિને જેમ પ્રસંગે ધારણુ કરવાં પડે છે અને પ્રસંગ પૂર્ણ થતાં ફેકી દેવાં પડે છે એમ લેાકસ ગ્રહાથે જીવન્મુક્ત જી જેવા પણ જે જે કાલે જે જે કરવું ઘટે તે કરે છે, અને જે * ક્ષેત્રે જે જે કરવું ન ઘટે તે કરતા નથો જે કાલે જે સાધનની વિશેષ જરૂર હાય છે તેપર પૂર્ણ ભાર દેવાય છે અને તેને મુખ્ય કરવુ પડે છે. હિંદને સ્વરાજ્ય મળે તેાજ હિંદની સ્વતત્રતા નભે અને તેથી સ્વધર્માદિકનું રક્ષણ થાય, અન્યથા આપહાલમાં ધર્મ કર્માદિ આ ધમના નાશ થાય અને હિંદીનુ અસ્તિત્વ ખરખર અમેરિકાના જંગલીએના જેવુ બની જાય. સ ંસારીઓને ગમે તેટલા ઉપદેશ આપવામાંઆવે હાયે પ્રવૃતિના એવા સ્વભાવ છે કે સજાતીય લેાકેામાંથી દૂર ન થાય. કોઈ વિરલ'હાત્માઓ આત્મજ્ઞાનથી શયતાનને ( પ્રકૃતિને) દૂર કરી શકે છે. બાકી સસારમાં રહેલા સર્વે ખડગૃહસ્થલેાકેા બાહ્યવસ્તુએની જરૂરીયાતે તમાગુણ અને રજોગુણીપ્રકૃતિના વશ થયા, થાય છે અને થશે, તેથી આપત્કાલે આધર્મ સેવવાના પ્રસંગ પ્રાપ્ત થાય છે.
દુનિયા માહ્યસ્વરાજ્ય સાધનાને સાધ્ય જ માની ભૂલી પડી છે, અને તથા એક બીજાની હિંસા કરવામાં સ્વાત્માની, દેશની, રાની ઉન્નતિ માને છે. બાહ્યરાજ્યના તથા ગૃહસ્થાવાસને ત્યાગ કરીન અનેક રાજાઓએ, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યાએ, ત્યાગ ધર્મ
For Private And Personal Use Only