________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૫
અન્ન પાણીથી દેહ જીવન છે, આંતર જીવન, જ્ઞાને; બેનું દાન કરો દુનિયાને, લડશે નહીં તેકાને. સર્વે. ૨૫૭ અન્નવસ્ત્રને જ્ઞાનના દાને, જરા ન રાખે ખામી; નિષ્કામી થે સત કર્મોને, કરતાં થાશે નામી. સે. ૨૫૮ સહી ચહીને જીવન ગાળ, સિથી મૈત્રી નભાવે, નિર્ધનતામાં ખેદ ન ધારે, આત્મિક ધન લે હા. સ. ૨૫૯ પિંડ ઉપર જે રાજ્ય કરે છે. બ્રહ્માંડે પણ કરે; મન નહીં જેના વશમાં તેતે, બ્રહ્માનંદ ન વરત. સ. ર૬૦ નિરૂપાધિક સુખ લહેર પ્રગટે, સ્વરાજ્ય ત્યાં છે સાચું; ઉપાધિક સુખ ત્યાં પરવશતા, સ્વરાજ્ય છે ત્યાં કાચું. સ. ૨૬૧ પરમાનંદ પ્રગટ જ્યાં વિલસ, પરમ પ્રભુ ત્યાં પિતે, પૂર્ણ સ્વરાજ્ય છે એવું તેને, બીજે કયાં તે ગોતે. સર્વ. ર૬ર આત્મિક જ્ઞાન થકી છે આનંદ, આત્મામાં તે જાણે આત્મા મૂકી જડમાં આનંદ, શોધે જૈ શું? હાણે. સર્વે. ૨૬૩ મન સંકલ્પ વિકલ્પથકી જે, મનમાં આનંદ ભાસે; તે પણ આનંદ સત્ય ન જાણે ઉપાધિથી પ્રકાશે. સર્વે. ર૬૪ પચેન્દ્રિના વિશ વિષયે, આનંદ પ્રકટે કચે તે માટે અંતરમાં શેધ, આનંદ જે છે સાચ. સ. ૨૦૫ જ્ઞાનને આનંદરૂપી આતમ, જગમાં ઈશ્વર પિતે આતમરૂપી મૈને આતમ, પામો અનુભવ તે સર્વે. ર૬૬ રેતી પીલે તેલ ન પ્રગટે, જડશે તેમ જાણે, અજાગલરતન દુધ ન આપે, નિશ્ચય મનમાં આણે. સવે. ર૬૭ આતમમાંહિ આત્મસ્વભાવે, આનંદને છે દ;િ આતમમાં મન જેણે વાળ્યું, જવંતાં તે વરિયે. સર્વે. ૨૬૮ આનંદ માટે વિશ્વમનુષ્ય, સર્વ પ્રવૃત્તિ ધારે; પણ નહીં પામે જ્ઞાન વિના તે, માનવભવને હારે. સર્વ. ર૬૯ મનથી ઉંચું જતાં ઉંચી, મુક્તિ અનુભવાતી; મન તે રવર્ગને નર્ક વિચારી, રાખો નિર્મલ છાતી. સ. ૨૦
For Private And Personal Use Only