________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
જ્ઞાની સંત સમાગમ થાતાં, આનંદાશ્રુ પ્રગટે, થતાં વિગ જ દુઃખે રૂવે, તેનાં દુ:ખે વિઘટે. સર્વે. ૨૪ નામર્દો ખાવાને જીવે, માઁ જીવવા માટે, ખાતા પીતા સમજી અંતર, સત્ય હો શિરસાટે. સર્વે. ૨૪૪ કેટિ દુઃખે પડતાં ભવ્ય, હિંમત લેશ ન હારો. કર્તવ્યને કરતાં અંતે, કાર્યસિદ્ધિને આરે. સર્વે. ૨૪૫ સ્વાધિકાર સર્વે લેકે, કાર્ય કરંતા ઉંચા, સ સર્વના કાર્યો મોટા, કેઈ ન જગમાં નીચા. સ. ર૪૬ સામાજિક કાર્યોમાં સાને, સ્વાધિકારતા ઉંચી ઉચ્ચ નીચના ભેદ ગણીને, કરો ન બુદ્ધિ નીચી. સે. ૨૪૭ સત્કર્મોથી જેઓ ઉચા, તેની સંગે રહેશે, આત્મામાં શ્રદ્ધા પ્રીતિને, વિકસાવી સુખ લેશે. સર્વે. ૨૪૮ શ્રદ્ધા પ્રીતિથી મેરૂને, ચૂરી ચર્ણ કરાતે; કર્તવ્યો કરવામાં આવી, શ્રદ્ધાથી સુખ પાત. સ. ૨૪૯ આત્મિક શ્રદ્ધા આગળ દરિયા, ડુંગર પૃથ્વીની શક્તિ; આત્મિક શ્રદ્ધા પ્રીતિ ઉદ્યમ-ગે પ્રભુતા વ્યક્તિ. સ. ૨૫૦ આત્મિક શ્રદ્ધા પ્રીતિ આગળ, દેવદેવીઓ નાચે, આત્મામાંહી સર્વ ભર્યું છે, સમજે તે સુખ રાચે. સર્વે. ૨૫૧ આત્મામાં સહુ દેવદેવીઓ, સન્નતિ શક્તિ, સમજી પ્રેમથકી પ્રગટાવે, નિજનિજની વ્યક્તિ, સ. ૨પર સર્વ છાનું ભલું કરતાં, મરવામાં સુખ માને; સર્વ જીવોને દુ:ખ કરંતાં, જીવનમાં દુઃખ જાણે. સર્વે ૨૫૩ પપિતાના સુખને માટે, જીવન જાય તે સારું પર પોતાના દુઃખને માટે, જીવન હેય નઠારું. સ. ૨૫૪ દુર્ગણથી નહીં જીવ્યું, ગુણથી આવ્યું જીવ્યું; જાણ આત્મિક જીવન વહેશે, વહો ન આયુ નજીવ્યું. સ. ૨૫૫ આત્મિક જીવનથી જીવાડે, વિશ્વલકને જ્ઞાને, આનંદમય જીવન સ્વરાજ્ય જ, વર્તે અનુભવસાન. સ. ૨૫૬
For Private And Personal Use Only