________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફૂટફાટને દૂર કરશે, હિંમત લેશ ન હારે; અને સત્યના સંગી સર્વે, ભીતિ સંહારે. સ. ૨૦ સત્ય માર્ગમાં ગમન કરંતાં, મૃત્યુ થકી નહીં હો; મૃત્યુને અધ્યાયજીને, નીતિ પંથે ચઢશે. સ. ૧૨૧
સ્વાર્પણ કરશે સત્યને માટે, અને સત્ય સહકારી; -અસત્યના સંગી નહીં થાવું, ચે મધ્યસ્થ વિયારી. સર્વે. ૧૨૨ આતમમાં આધ્યાત્મિક ભાવે, સર્વે ખંડ સમાયા; આત્મજ્ઞાન પ્રભાવે સંત, અનુભવ આનંદ પાયા. . ૧૨૩ ચર્મ ચુંથતાં નરને નારી, લહે ન શાંતિ કયારેક આનંદ જ્યાં નહીં ત્યાં ભ્રમણાથી, ભૂલે સંકટ ભારે. સ. ૧૨૪ આત્માનંદ પ્રગટતાં બાહિર, અંતર આનંદ ભાસે; મન ઈન્દ્રિયે બ્રહ્માનંદે, સદા રહે ઉલ્લાસે. સર્વે. ૧૨૫ બાહિર સજયે જડમાં સુખને-શાંતિ શોધે લેકે, મૃત્યુ હામે આવે ત્યારે, પાડે દુઃખે પાકે. સર્ષે ૧૨૬ મનનારા ભેદભાવ છે, પ્રકૃતિ છે રાણ; મન રાજા ત્યાં સર્વ વિશ્વમાં, ચિંતા દુઃખની ખાણ. સ. ૧૨૭ જડમાં સુખ શોધે જડવાદી, જડના બની ગુલામે; ચકવતી શાહે રાજાઓ, કરે ન સારાં કામ. સ. ૧૨૮ નામ રૂપમાં સુખ જે માને, તે દાસેના દાસ; ભલે બહાથી ચક્રવતી હે, લહે ન સત્ય પ્રકાશે. સર્વે ૧૨૯ મન બુદ્ધિની પેલી પારે, આત્માનંદ સ્વભાવે; જે પાવે તે નિશ્ચય લાવે, શું? શબ્દ સમજાવે. સ. ૧૩૦ સર્વ વિશ્વની લક્ષમી ભેગે, મન માન્યા જે પાવો, તે પણ નિત્યાનંદ ન પામે, ટળે ન આશા દાવે. સ. ૧૩૧ જડની પ્રીતિ ક્ષણિક રીતિ, આત્મપ્રીતિને ધારે; આતમમાં મનને લય કરતાં, આત્મ રાજ્ય ઉજિયારે. સર્વે. ૧૩૨ આત્મજ્ઞાનને સમજાવે છે, ઈશ્વર રાજ્ય મઝાનું, પ્રભુની ભક્તિ કરતાં પ્રગટે, મેહીને તે છાનું. સ. ૧૩૪
For Private And Personal Use Only