________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
.
ર૯૪ સર્વે સરખા જગમાં છે, ચિદાનંદસત્તાએ, પિતાને મેટા માનીને, ભૂલે નહીં બમણુએ. સ. ૧૦૬ સત્તાએ જી સહુ એક જ, માનીને સમજાવે; વર્તે તેથી પ્રભુપદે પામો, સર્વ ધર્મ સમજાવે. સ. ૧૦૩ ક્ષમાં સરલતાને માવતા, તપ સંયમને ધારે મન ઇનિદ્રા ઉપર કાબુ, ઘરતાં સુખ નિર્ધાર. સર્વે. ૧૦૮ સુખ દુઃખને વેદ સમભાવે, કાર્ય કરે સમભાવે; દશા થતાં એવી સુખ પ્રગટે, દુખ ન પાસે આવે. સ. ૧૦૯ સ્વતંત્રતાને સ્વરાજ્યમાટે, આત્મભેગને આપે, દુઃખી નિર્ધન ગરીબ જનનાં, દુ:ખે વેગે કાપ. સ. ૧૧૦ લક્ષમી સત્તા અને ગુણેને, અભિમાન નહીં કરશે નામર્દો નહિ રહેશો કયારે, મેહ વિના સુખ વરશે. સ. ૧૧ સર્વે અંડે સલાહશાંતિ, સ્વતંત્રતાથી વર્તે, કુટુંબ જેવી વૃત્તિધારી, પાળે શાંતિ શૌં. સ. ૧૧૨ ભેદભાવને ખેદને ત્યાગ, આત્મ જુવે સહુ સરખે; નિર્મોહી તેના બેલે, વર્તે મનમાં હરખો. સ. ૧૬૩ રાગ દ્વેષથી મુક્ત થવાથી, સત્ય સકલ દેખાશે; માટે મેહને મારી નાખે, અખંડ રાજ્ય જણાશે. સર્વે ૧૧૪ રાગ દ્વેષ વિનાના લેકે, વિશ્વ મોટા થાપ તેઓની આજ્ઞાનુસારે, વ જ્ઞાને વ્યાપ. સ. ૧૧૫ અતિ તૃણુથી થાતી, કુબુદ્ધિ દુખકારી. પક્ષપાત અન્યાય થાતા, ત્યાગંતાં સુપ્રભારી. સર્વેદ ૧૧૬ અતિ પરિગ્રહ ધાન્યાદિકને, ધરતાં દિલ નહિં શાંતિ, સૌને ખાવા પીવા મળતાં, રહે નહીં જ અશાંતિ. સ. ૧૧૭ એક સરખા હોય ન સર્વે, દેશ ખંડ જાણે નબળા સબળા તે સર્વે, રહાય કરી સુખ માણે. સ. ૧૧૮ સ્વરાજ્ય આપ્યું નહીં, અપાતું, શક્તિથી જ સ્થપાતું; સર્વ પ્રકારે નિર્બળતાને, દૂર કરીને પાતું. સ. ૧૧૯
For Private And Personal Use Only