________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગદ્વેષ તજ્યાથી આનંદ, અપરંપાર સુહાવે; ગગનેપમનિર્મલ જ્યાં આતમ, સ્વયં પ્રભુ જ સ્વભાવે સ. ૧૩૪ નિશ્ચયથી નહિ બંધ મેક્ષ છે, આત્મસ્વ ખેલે; નિર્લેપે વ્યવહારે વર્તે, દષ્ટા હૈ, વતી લો. સર્વે ૧૦ણ આત્મપ્રભુમાં બુદ્ધિ સમા, અન્ય કશું ન વિચારો; સ્વાધિકારે કર્મ કરે પણ, ધારે આતમ પ્યારે. સ. ૧૩૬ આતમવાણુ સહુ અસત્ય સમજે છે અતિમ ઉપગી જ્ઞાનને આનંદ સત્ય ધર્મ છે, તેના જ્ઞાની ભગી. સર્વે ૩૭ આતમની છે શક્તિ અનંતિ, પાર ન તેને આવે; આત્મ પ્રભુનાં નામને લ શુ, થાતાં સમાઈ જાવ. સ. ૨૮ જ્ઞાન સ્વભાવી અનંત આતમ, કર્થો ન દે જાવે; મનબુદ્ધિ પણ પાર ન પામે, સમજે તે સુખ પાવે. સ. ૧૨૯ શરીર મધ્યે આતમ ઈશ્વર, તેથી કંઈ ન બીજે; ધરી ધારણ યાન સમાધિ, ચૂર્ણાનંદે રીઝે સ. ૧૪૦ પ્રભુ પાસ છે દિલમાં દેખો, એ પ્યારેને ચારી; જ્ઞાનને આનંદથી નહિં બીજ, દેખ ધારી ધારી. સ. ૧૪૧ જ્ઞાન અને સત્યાનંદ પ્રકટ ત્યાં, આત્મ પ્રભુની પ્રાપ્તિ
જ્યાં ત્યાં એવું નિશ્ચય જાણે, એ છે સાચી વ્યાપ્તિ. સ. ૧૪૨ આનંદ આવે આત્મ પ્રેમ ત્યાં, આમરીઝ ત્યાં જશે નિરૂષાધિક આનંદ ભેગે, આમ સ્વરાજ્ય પ્રમાણે સર્વે. ૧૪૩ રાગ દ્વેષનું Àત ટળ્યાથી, આતમ અદ્વૈત થાવે; પરમ પ્રભુ પતે ત્યાં રાજા, સ્વતંત્ર રાજ્ય સુહાવે. સ. ૧૪૪ અનબુદ્ધિ અહંકાર નહીં જ્યાં, નામ રૂપથી ન્યારું; અહં અને રમતા નહિ કિંચિત, સ્વરાજય સાચું
પ્યારું સર્વે ૧૪૫ જન્મ જરાને મૃત્યુ નહિ જ્યાં, પ્રભુ સ્વરૂપ હૈ જાવું, પ્રભુ સ્વરૂપ છે પૂર્ણાનંદે, જીવતાં શિવ થાવું. . ૪૬ જવતાં રુક્તિ સુખ માણે, રવિરાજ એહ પ્રમાણે,
For Private And Personal Use Only