________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહી
દુષ્ટ સ્વાર્થ અને ન અંધા, સત્ય ન્યાય ન ચકા; સર્વવિશ્વના લેકેના જે, હિતમંત્રને કુંકે, સર્વે. ૨૪ નિજને જે જે વહાલું લાગે, તેવું અન્યને લાગે. સ્વતંત્રતાને સ્વરાજ્ય સૌને, હાલાં છે સુખ રાગે. સર્વે. ૬૫ અન્યાયીને પક્ષ ન કરશો, સત્યને દિલમાં ધરશે, કુદતની માનવવાડીને, સંહારી દુ:ખ વરશે. સર્વે. ૬૬ રાગ દ્વેષને દૂર કરીને, ન્યાયે સત્ય વિચાર, સત્યને પકડે અસત્ય છેડે, ધરશો સત્યાચારે. સર્વે. ૬૭ જૂનું તેટલું સત્ય નહીં છે, નવું ન જૂઠું સઘળું; બન્નેમાં છે સાચું જ હું, રહે ન જૂ હું લગડું. સ. ૬૮ સિામાં સાચું જૂ હું વર્તે, સાપેક્ષાએ જાણે, સાપેક્ષાએ સત્યને ગ્રહશે. પક્ષપાત નહીં તાણે. સ. ૬૯ દેશ કાલને દ્રવ્યભાવથી, જૂઠું સાચું સમજે, વીતરાગવૃત્તિ કરવાથી, આત્માનંદે રમશે. સર્વે ૭૦ જૂલ્મ અનીતિ પાપકર્મથી, દરે રહેશે પ્રેમે; પ્રભુમય જીવન તેથી થાશે, રહે દયા ગુણ નેમે. સ. ૭૧ વિશ્વવિષે સેતાન ફરે છે, ગાફલ દિલમાં પેસે મનમાં તેને સ્થાન ન આપે, પવિત્ર જીવન રહેશે. સ. ૭૨ લક્ષ્મી સત્તા અને ગુણોનું, અભિમાન નહીં કરશે. પ્રકૃતિના ગુણ અવગુણમાં, સમભાવી ચૅ તરશે. સ. ૭૩ ગુણે પામવા કરો પ્રયત્ન, દેને ધિક્કારે પણ દેવીને નહિ ધિક્કારે, ચઢતી તેથી ધારે. સ. ૭૪ મન વાણુને દેહ શુદ્ધતા, કરે કરા સશે; જીવંતાં ગી સુખડાને, પામ નહી દેશે. સ. ૭૫ વૈર વિરોધ શમાવો મે, મનમાં દ્વેષ ન રાખે
સ્વર્ગ મુક્તિ છે પવિત્રતાથી, સત્યાનંદને ચાખે. સ. ૭૬ સદગુણથી જીતે લેકેને, સાત્વિક જીત એ સારી; રજે ગુણી ગુણની જીત, શાંતિ નહીં થાનાર. સ. ૧૭
For Private And Personal Use Only