________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૦
સ્વરાજ્યની જે ચડતી, ઈ છે, અન્યની પડતી ધારે; માનવપણ પશુથી નહીં અધિકા, આપ મરે પર મારે. સર્વે. પ૦ બળવંતા ચૅ નિર્બલ મારે, કરે અનીતિ અંધા, પ્રભુ પ્રાર્થના કરવાથી તે, હેય ન પ્રભુના બંદા. સ. ૫૧ લક્ષ્મી છતાં જે કંજુસ નિર્દય, દાન ન આપે ભાવે; પરોપકાર કરે ન સ્વાર્પણ, પ્રભુપદ તે નહીં પાવે. સર્વે પર દુ:ખીઓના આર્તનાદથી, દયા ન જેને આવે; પ્રભુ પ્રાર્થના કરે કિયાએ, તેપણ મુક્તિ ન પાવે. સર્વે. ૫૩ દુષ્ટકરાથી પ્રજાજનેને, પીડતે નહીં રાજા, પ્રજા પાળતે પુત્રની પેઠે, રાજા તે સુખ તાજા. સર્વે. ૫૪ સ્વતંત્રતાને હક છે સને, જીવંતની સાથે એવું સમજી અરે માન, રાખે પ્રભુને માથે. સ. ૫૫ તોપ બંદુક તરવારેથી, નિર્બલને નહીં મારે. શસ્ત્રવિનાનાં કે મારે, અંતે પોતે હાર. સર્વે. પદ સત્ય ન્યાયને ભૂલી મેહે, શસ્ત્રબળે નહીં ફૂલે પ્રાચીન ઈતિહાસ દેખે, અભિમાને શું ઝૂલે. સર્વે. પ૭ સ્વતંત્રતા અન્યાની લૂંટી, પરતંત્રતા લેશે રહ્યાં અમર નહીં રાજ્ય કેનાં, સમજી ન્યાયે રહેશે. સર્વે. ૫૮ મરતાં સાથે કાંઈ ન આવે, પડતું રહેતું સર્વે અણધાર્યું ઉઠીને જાવું, રહા ન કેઈ ગઈ. સ. ૧૯ તન ધન લક્ષ્મી સાથ ન આવે, સગાં ન સાથે આવે, પુણ્ય પાપ બે સાથે આવે, સમજે તે સુખ થાવ. સ. ૬૦ જેની હાકે ધરણું દૂજે, તે પણ ચાલ્યા રેતા મારું હારૂં માની મૂઢ, સત્ય ન આંખે જોતા. સર્વે. ૬૧ ચઢતા કાલે ન્યાય ન ભૂલે, ગર્વે જશે ન ફૂલી; બાજીગરની ભાજી જેવી, અંતે બૂલંધલી. સ. ૬૨ સ્વરાજ્યમાંહી જુલ્મ અનીતિ, પક્ષપાત નહીં ધાર; પરદેશને સહાય કરે પણ, દુષ્ટસ્વાર્થ સંહારે. સર્વે. ૬૩
For Private And Personal Use Only