________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાવું પીવું ઇન્દ્રિય સંયમ, આત્મજ્ઞાનથી શાંતિ; સર્વે વિશ્વમાં આત્મિક રાજ્ય, ગુણે રણ ઉત્કાન્તિ. સ. ૩૬ પરમેશ્વરપર શ્રદ્ધા પ્રીતિ, રાખી જીવન વહેશે? તન મન ધનને વિશ્વના , સારામાટે દેશે. સર્વે. ૩૭ સારા માટે મરવું શીખે, પણ નહીં અન્યને મારો; જૂલ્મ જ્ઞાતિ સહ ન કયારે, સ્વતંત્રતાને ધારે. સર્વે. ૩૮ કપટીઓથી વંચાશો નહિં, વંચો નહિ લેકને; મૃત્યુભયથી રહો ન બેસી, સુણી આપકેને. સર્વે. ૩૯ અન્યાયી જુલ્મીના હામ, ચેને ન્યાયને થાપ; સ્વતંત્ર શક્તિમય શૈ પૂરા, જીના દિલ વ્યાપે. સર્વે. ૪૦ કરો નહીં અપરાધે મેહે, ભૂલની માફી માગે; માણી દે અને પ્રેમ, આત્મ ભાનમાં જાગે. સર્વે. ૪૧ દયા સામે નહીં ધર્મ જગમાં, પ્રભુ મહાવીર ભાખે; દયા નહીં ત્યાં ધર્મનહીં છે, સમજે તે સુખ ચાખે. સ. ૪૨ દયા હૃદયમાં રાખી વર્તા–દયા થકી છે મુક્તિ દયામયી જ્યાં રાજ્ય ત્યાં શાંતિ, સુખને વતે નીતિ. સ. ૪૩ સત્ય સલાહો સૌને આપો–શત્રુનું હિત ઈચ્છ. દુર્ગણ ટળી ગુણને ગ્રહશે–૨ હતી એથી પ્રીછે. સ. ૪૪ સવિદ્યા જગમાં ફેલાવ-આનંદરસ રેલાવે. આત્મ ભાવથી દેખે ભા–પરમ પ્રભુને દયા. સર્વે. ૫ નાસ્તિકતાથી પાપ વધેને–પાશ્વ યુદ્ધ પ્રગટતાં, પરસ્પરને હણતા કે—ધર્મબુદ્ધિ વિઘટતાં. સ. ૪૬ પુણ્ય પાપ માને તે આસ્તિક, આભવ પરભવ માને; પાપ ત્યજીને ધર્મ કરે છે, રહે ન હિંસાતાને. સર્વે. ૪૭ કર્મભેદથી અરસપરસને, શત્રુ માની હણતા; અરસપરસનું બુરું કરતા, તે નહીં સાચું ગણતા. સર્વે. ૪૮ અરસ્પરસના ગ્રહ ન સદ્દગુણ, સહેન અન્યની ચડતી; ઈર્ષ્યાગ્નિથી મળતા દિમાં, પામે તેઓ પડતી સર્વે. ૪૯
For Private And Personal Use Only