________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯ર ધર્મ ભેદથી વૈર ઝેર ત્યાં, પ્રભુ દૂર છે જાણો. રાગ હેપનું હૈત નહીં ત્યાં, સ્વયં પ્રભુ પહિચાને સવે. ૭૮ મહીને પ્રભુ દૂર સદા છે. નિર્મોહીને પાસે. વૈરિપર પૈર ન લેશે, રહે પ્રભુ વિશ્વાસે. સર્વે. ૭ફ પાપી દુષ્ટોને ઉદ્ધાર, સમય આપીને તારે આત્મજ્ઞાનથી પાપીઓ પણ, સુધરે નિશ્ચય ધારે. સ. ૮૦ ભવસાગરમાં માનવ નિકા, ઉપગે જ વહાવે; ભક્તિ જ્ઞાન અને કર્મવેગથી, શિવ નગરીને પાવે. સર્વે. ૮૧ માનવ ભવથી મુક્તિ નક્કી, માનવ ભવ નહીં હારે દેશવર્ણ આદિ ભેદેને, ટાળી જન્મ સુધારે. સ. ૮૨ સમભાવે જે રહે મનુષ્ય, પામે નિશ્ચય મુક્તિ; પ્રભુ મહાવીર કેવલજ્ઞાન, ભાખે એવી નીતિ. સ. ૮૩ જડ વસ્તુમાં સુખના મેહે, હડકાયા નહીં થાશે; થાશે તે અંતે પસ્તાશે, ભવને હારી જાશે. સર્વે. ૮૪ ગુણી જનેની સંગત કરશે, સાદું જીવન ધરશે; રાજયેગનું જ્ઞાન કરીને, યંગ દશાને વરશે. સ. ૮૫ કોટિ કોટિ લક્ષણ થાપ, આત્મસ્વરૂપને માટે તેપણ આત્મસ્વરૂપ ન પૂરૂં, થાતું મતએકાંતે. સર્વે. ૮૬ પશુ પંખી લુલાં અંધાને, રેગીને જ બચાવે. પુણ્ય કરંતાં પરભવમાંહી, સુખ શાંતિને પા. સ. ૮૭ વિદ્યાથીને વિદ્યામાટે, સહાય બનતી આપ સર્વ જાતિનાં શુભ શિક્ષણથી, સર્વવિશ્વને છાપ. સ. ૮૮ દુનિયા આગળ સારું મૂકે, રાખે ગુપ્ત નઠારૂં. દુનિયાના લેકેની ચઢતીસત્યથી થાતી ધારૂં. સર્વે. ૮૯ સર્વ વિશ્વમાં સંપ ભાવના, એકપણું જ વધારે કુસંપનાં બી બાળી નાખે, યુદ્ધ થતાં સહુ વાર. સર્વે. ૯૦ બ્રિટાનિયાને હિંદની મૈત્રી, સ્વતંત્રતા સમભાવે. થાતી વિશ્વ વિષે છે શાંતિ, સ્વરાજ્ય સરખા દાવે. સર્વે. ૯૧
For Private And Personal Use Only