________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭૮
જ્યાં ત્યાં શુષુ ત્યાં પ્રેમને ધારા, દોષ દષ્ટિ પરિહાર. દુર્ગુણીના દ્વેષ કરી નહીં, વધશે સાત્વિક વ્યાર. જાતિરંગને ધર્મના ભેદ્દે, ભૂલે ન સદ્ગુણુ સાર; ગુણ અવગુણુ એ સાથ રહે ત્યાં, ગુણુ લેશે નિર્ધાર. ગુણીજનોનું માન કર્યાથી, સદ્ગુણ
'
વધતા અપાર.
સર્વ પ્રજામાંથી ગુણુ લેવા, દાષ ન લેશેા લગાર, અવગુણે પડતી ચુથી ચડતી, જ્યાં ત્યાં વિશ્વ મઝાર, જ્યાં જ્યાં જે જે અંશે સદ્ગુણ, તે અંગે સહકાર. જે જે અંશે મેળ ઘટે ત્યાં, મેળ કરા ગુણુકાર. વધુ સંબંધે વિશ્વની સાથે, ચેોગ્ય કા સહચાર. ગુણના રાગ ત્યાં ધર્મનું બીજ જ, મુક્તિ મળે સુખકાર. પક્ષપાત ત્યાં ગુણુ નહીં પ્રગટે, પ્રગટે ન સત્ય વિચાર. સર્વ ગુણી વીતરાગ પ્રભુ છે, કર્મમાં દોષ વિકાર, દોષથી દોષીને કિષ્કારી નહીં, કરી નનિદાચાર. લાખ દોષ તજી ણુ એક લેશેા, ચડતી પચે વહુનાર. સર્વ ખંડની ચત્તી એ રીતે, વર્તાથી જ થનાર. પક્ષપાત ત્યજી. સદ્ગુણ લેશેા, કરૈ ગુણીની વ્હાર. બુદ્ધિસાગરસદ્ગુણુ લેશે, સ્વતંત્રતા મળનાર.
....
Acharya Shri Kailassagarsuri Gyanmandir
....
मांस भक्षणथी पाप.
માંસાશનથી પાપ, થાય હુ માંશાશનથી પાપ; દુ:ખ વધે સંતાપ માંસને ખાતાં યા રહે નહીં, હિંસકમુદ્ધિ થાય; પશુ પંખી વધુ પેટમાં ઘાલે, ધર્મ બુદ્ધિ ન રહાય. થાય. ૧ પ્રભુ પ્રીત્યર્થે જીવની હિંસા-કરવામાં અજ્ઞાન; દેવ દેવી ખુશ કરવા હિંસા-કરતા તે નાદાન. થાય. ૨
For Private And Personal Use Only
વિ. ૬
વિ. ૨
વિ.
વિ. ટ
વિ.
વિ. ૪
વિ.
વિ. પ
વિ.
વિ. ૬
વિ.
વિ. ૭
વિ.
....
વિ. ૮
વિ.
વિ. ૯
થાય.