________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાત્વિક બુદ્ધિ લેશ રહે નહીં, ભક્તિ પ્રાર્થના ફોક; જ્ઞાન ન પ્રગટે સાચું દિલમાં, જેવી જંગલ પિક. થાય. ૩ રહેમ કરે નહીં પશુ પંખીપર, પ્રભુની ન તે પર રહેમ; રહેમ કર્યા વણ રહેમ ન મળતી, થાય નહેગને ક્ષેમ. થાય. ૪ માંસને ખાનારાના દિલમાં, ઈશ્વરને નહિં વાસ; દયા નહીં ત્યાં શ્રત ન તપ જપ, સમજે લોકો ખાસ. થાય. ૫ પશુ પંખીને ઘાત કર્યા વણ, મળે ન માંસ લગાર; કરે કરાવે ને અમેદે, ખાતાં પાપ અપાર થાય. ૬ માંસને વેચે તે પણ પાપી, પુષ્ટિ કર્યાથી પાપ; એવું સમજી પાપ કરે નહીં, દયાએ ધર્મની છાપ થાય. ૭ પશુ પક્ષી પર દયા ધ દિલ, તેથી ધર્મ અપાર; બુદ્ધિસાગર દયા ધર્મથી, પ્રભુ મળે નિર્ધાર, માંસને ખાશે નહીં નરનાર. ... ... ૮
ક્યારે ન રમશે જુગાર, માનવે કયારે ન રમશે જુગાર; રમતાં દુ:ખ અપાર.... ... ... ... માનવે. રહે જુગારવિષે બહુ પાપ, લેભ વસે છે અપાર; રહે જુગારવિષે કલિ પાપી, દુષ્ટબુદ્ધિ નિર્ધાર. માનવો. ૧ રમતાં જુગટું નળ દુ:ખ પાપે, હાર્યો રાજ્યને મહેલ, જંગલમાં દમયંતી ત્યાગી, જુ જુગારની સહેલ. માન. ૨ રાજ યુધિષ્ઠિર જુગટું રમિયે, હાર્યો તેથી રાજ્ય બાર વર્ષ જંગલમાં મિયે, રહી ને તેની લાજ. માન. ૩ કરે જુગારીની નહીં વારી, લાગે સંગને રંગ; સ્વપ્નવિષે લેશ હોય ન શાંતિ, એર છે તેને ઢગ. માન- ૪
For Private And Personal Use Only