________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭૭
શુદ્ધિબુદ્ધિ વધ્યું ન્યાય શું ? દ્વેષ છે અન્યાય. સત્ય ન્યાય ત્યાં ઇશ્વરી, શક્તિ જ્ઞાન પ્રકાશ; સર્વ વિશ્વમાં ન્યાયના, જ્ઞાની કઈક ખાસ. સત્ય ન્યાય લણુ રાજ્યની, દેશની પડતી થાય; શક્તિ મળે જ્યાં દામ છે, ત્યાં ચાખા અન્યાય, ન્યાય સત્યવષ્ણુ વિશ્વમાં, શાંતિ સુખ નદ્ઘિ કયાંય; મત્સ્ય ચલાગલ ન્યાય ત્યાં, ધર્મ ન શાંતિ હાય. ક્રોધ માન મયા અને, લેાલે છે અન્યાય ઉદાર મુદ્ધિ પ્રગટતાં, સત્ય ન્યાય પરખાય. દુષ્ટકામને વૈરથી, દેખાતે નહીં ન્યાય; અતિ ભૂખને જીવવું, પ્રગટે ત્યાં અન્યાય. આપત્કાલે ન્યાય પણ, આપત્કાલીન થાય; અલ્પ હાનિ બહુ લાશની-દૃષ્ટિએ સમજાય. ન્યાય મરીખાના થતા, મેાટાને નહીં થાય; વાઘે પશુને મારિચું, કેણુ કરે ત્યાં ાય. એક સરીખેા વિશ્વમાં, ન્યાય નહીં વર્તાય; તેનું કારણ કર્મીની,-પ્રકૃતિ જ
સદાય. ૧૦ ચાંવત્ જગ તાવત્ રહે, ન્યાય અને અન્યાય; એવું જણમાં વ, એક જ નહી રહૃાય. ન્યાયી રાજ્ય પ્રભુનું ખેં,સમજી ન્યાયે વ; સત્ય પ્રમાણિકતા ખળે, પામે સ્વ ને મર્ત્ય, ૧૨ પ્રભુ મહાવીર ખેાધથી, સત્ય ન્યાય સમાચ; બુદ્ધિસાગર ન્યાયથી, અનંત માનદ થાય
હા..
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9144
गुण ग्रहण.
ચા ગુણુને, નરનાર વિશ્વમાં ઘો ગુણીને સત્કાર; ઘો દુશુ ધિક્કાર.
For Private And Personal Use Only
❤...
3
19
૧૧
૧૩
વિશ્વમાં