________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
ઝા વર્ગને જકડી રાખી, નિર્બલ પિતે થાશે; દાસ વર્ગના ઉપરી બનતાં, પિતે બહુ શરમાશો; રાજા, પ્રજેન્નતિને હેત, એ ઈશ્વરને સંકેત. સારૂં કરતાં સારું થાશે, ધરે પ્રભુ વિશ્વાસ બરૂં કરતાં બૂરું થાશે, ન્યાય પ્રભુને ખાસ, થાતાં વિષય વાસના દાસ, પડતી રાજય પ્રજાની ખાસ. ખાતાં સર્વે દેખે નજરે, તપાસ સઘળી રાખે; દુષ્ટકામના મનમાં પ્રગટે, તેને મારી નાખો, સાચ શરીર બળને ખાસ, મૂક સમજીને વિશ્વાસમેંજમઝા માટે નહીં રાજા, પ્રજા ઉદયને માટે રાજ્ય એગ્ય કેળવણું લેશે, વળે ન અવળી વાટે, હળને મળો પ્રજા હિત સાથ, તેથી પ્રસન્ન છે જગના ૧૨ કેફી ચીજે કદિ ન લેશે, રૂક્વથી દૂર રહેશે. સત્ય શિખામણ સેને કહેશે, દાન સુપાત્રે દેશે, નિયમસર કરશે સર્વે કાજ, તેથી વખણાશે નિજ રાજ્ય. સર્વ પ્રકારે પ્રજા વર્ગનાં, સુખનાં કૃત્ય કરશે; રામ રાજ્યની પેઠે વર્તે, પ્રભુ કૃપાને વરશે, કરે ના પશુ પંખીની ઘાત, મારે નહિ મરતાને લાત. સર્વ ધર્મની જાતિ સાથે, ધર્મ દ્વેષ વણ રહેશે, સર્વ ધર્મના ગુરૂ સન્માની, સત્યને તારવી લેશે, પ્રમાણિક સાચા રહેશે નિત્ય, તેથી થાશે ચિત્ત પવિત્ર. માત પિતા ગુરૂ વૃદ્ધની પૂજા, સાધુ સંતની સેવા ગે બ્રાહ્મણનું રક્ષણ કરતાં, મળશે મુકિત મેવા, દેશે દુષ્ટ ચેરને દંડ, કરશે દુખિયાં માટે ફંડ. લાયકજનને લાયક કાર્યો, સેપે રાજ્ય હિતાર્થે; લાયક જનને માનથી તે, વહે જીવન પરમાર્થ, રાખે દીર્ધ દૃષ્ટિને ખંત, થાશે ઉત્સાહી ગુણવંત
પ્રમાણિક સારૂ સન્માન, એ જ વણ રસ,
૧૭
For Private And Personal Use Only