________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમયેચિત શુભ કાર્યો કરશે, સજાઓને નવાબ દયા દાનને દમ ગુણ ધારે, રહેણીનું ફલ પાવે, ઉત્તમ સાધુ સંતની સંગ, કરતાં ધર્મબુદ્ધિને રંગ. રાજા રાણા નવાબ ઠાકરે, હિત શિક્ષા સહુ માટે કહી લખી વાંચી સુણતાં તે, વળજે ધર્મની વાટે, બુદ્ધિસાગર સૂરિ સત્ય, કથતાં થાતાં ધર્મનાં કૃત્ય.
विश्वोद्धारक.
કરતા વિદ્ધાર, અહો તે કરતા વિદ્ધાર, કમ ભેગી ગુણ શકિતથી પૂરા, ઇશ્વરના અવતાર. અહે. ૧ અસત્ય રીત રીવાજે ટાળે, દુષ્ઠબંધન હરનાર. સત્ય પ્રકાશે નિર્ભય ને, મોહને કરે સંહાર. અહે. ૨ કેટિ નિંદકે નિંદે ભાંડે, તેપણ ઠેષ ન થાય; ભક્તો સ્તવે પણ હર્ષ ન પામે, ફરજ બજાવે જાય. અહે. ૩ સમજે નહીં તે શત્રુઓ બનતા, ક્રોધે મારવા જાય; તેઓને ઉદ્ધાર કરે સહી, આપી જ્ઞાનની સહાય. અહે. ૪ સત્કર્મો કરતાં નહીં રાખે, મૃત્યુની દરકારક સમભાવે દુનિયાને દેખે, સદગુણને ભંડાર. અહે. ૫ સુખદુ:ખમાં સમભાવે વતે, યશ અપયશ સમભાવ એવા સંતે ભકતે પૂરા, કરતા વિશ્વ બચાવ. અહે. ૬ સર્વદેશમાં જ્ઞાન પ્રચારે, દુર્ગુણ કરતા દૂર, બુદ્ધિસાગર વિદ્ધારક, ભકતે સંતે શૂર. અહે. ૭
For Private And Personal Use Only