________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्वराज्यलायक.
સ્વરાજ્યલાયક તેહ, ખરેખર સ્વરાજ્યલાયક તેલ; સર્વ શક્તિનું ગેહ...... .... ...... ...........ખ. વિશ્વ લેકેપર પક્ષપાત નહીં, રંગ કેમ નહીં ભેદ, જ્ઞાની ભક્તને કર્મયોગી જેહ, ભય લજજા નહીં ખેદ. ખરેખર. સર્વ ખંડના લોકસાથે, સમભાવને સહકાર; ઈશ્વરી નીતિગે પ્રવર્તે, ખીજે નહીં તલભાર. ખરેખર, ૨ એકાત્મભાવ ધરે જગ સાથે, સર્વને સરખે ન્યાય; દેશ કેમનો ભેદ ધરે નહીં, કરે ન લેશ અન્યાય. ખરેખર. ૩ સર્વદેશની સર્વપ્રજાઓ, સાથે રાખે પ્રેમ, જુલમ અન્યાયને હિંસા ટાળે, યથાશક્તિથી નેમ, ખરેખર. ૪ સત્યગ્રહે ને અસત્યને છેડે, પૂર્ણ દયાનાં કૃત્ય, કરતે પરમાર્થોને પ્રેમ, કદિ ન બોલે અસત્ય. ખરેખર. ૫ સર્વદેશના હિતને માટે, નીતિના જે પ્રબંધ; ઘડે ઘડાવે સર્વદેશથી, રાખે સત્ય સંબંધ. ખરેખર. ૬ સર્વવિશ્વમાં રાજ્ય કરતી, પ્રજા જે એવી થાય; એક બીજાને સહાય કરતી, થાતાં ગ્ય ગણાય. ખરેખર. ૭ ઈશ્વરને ન્યાય પ્રેમ જે જાણે, રાજા પ્રજાઓ સર્વ; દીનતા નમ્રતા શ્રદ્ધા સત્યે, રહે ન મનમાં ગર્વ. ખરેખર. ૮ મન ઇન્દ્રિયે જીતે ચગે, કરે વ્યસનને ત્યાગ; પિતાના પર રાજ્યને લાયક, જાણે તેને રાગ. ખરેખર. ૯ કુટુંબ ઉપર રાજ્ય કરે છે, જ્ઞાતિ રાજ્યને ગ્ય; સ્વાર્થો ત્યાગી પરમાર્થોમાં, આપે જે બહુ ભેગ. ખરેખર. ૧૦ દુર્ગુણ દોષને ત્યાગ કર્યોથી, આત્મિક રાજ્ય કરાય; આત્મરાજ્યની પ્રાપ્તિ થયાથી, દેશરાજ્ય ગ થાય. ખરેખર. ૧૧ સ્વરાજ્યલાયક સર્વ વિશ્વમાં, બને જે નરનેનાર; બુદ્ધિસાગર વિશ્વમાં ત્યારે, આનંદ શાંતિ અપાર. ખરેખર, ૧૨
For Private And Personal Use Only