________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૬
भारतमहावीर, ભારત મહાવીર દેવ, ભવિ ભજે ભારત મહાવીર દેવ; કરશે ભાવે સેવ..............
ભવી. ભારત મહાવીર દેવનું મસ્તક, ઋષિ મુનિ સંત જાણું મુખતે બ્રાહ્મણ જ્ઞાની લેકે, ધર્માચાર્ય પ્રમાણે. હૃદય તે ઈશ્વરાવતારે, સમજે શિવ સુખ થાય; બાહુ ક્ષત્રિય ત્યાગી દાની, રક્ષક જાણે સદાય. બુદ્ધિ તત્વ તે બુદ્ધ ને બ્રહ્મા, ઉત્પત્તિ બીજરૂપ; રક્ષક શક્તિ વિ અશુભનું, નાશક રૂદ્ર સ્વરૂપ. ભ. વાત પિન કફ રૂદ્ર હરિહર, તમ સત્વજ રજ જાણુ ભ. મન તે શંકર ચિત્ત ગણેશ જ, એવાં દેવનાં સ્થાન. ભ. પિટ તે વેશ્યસમૂહ પિછાને, સર્વકલાની ખાણ યાદ તે શુદ્ધ સમૂહ કહીએ, ગુણ કર્મ ઘટ જાણ. પિંડે મહાવીર ભારત મહાવીર, સાપેક્ષાએ પ્રમાણ પ્રાણ તે વિદ્યા શ્વાસોચ્છવાસ તે, જીવનશક્તિ માન. ભ. ૬ દિલડું કાશી સન્મતિ ગંગા, ત્રિવિષ્ટ સંન્યાસ; યમુના પ્રજ્ઞા સિધુ શ્રુતિ છે, ચારે બુદ્ધિ પ્રકાશ કાલ અનાદિ અનંત છે ભારત, મહાવીર સત્તા ખાસ સર્વ નાડી નદી વૃત્તિ, એ ધરી વિશ્વાસ. મસ્તર ઉર કર પાદ છે પૂજ્ય જ, અંગ વિવેકે સત્ય ભ. પાંચદેવ પાંચજ્ઞાન ઈદ્રિય, નવ ગ્રહ કરે કૃત્ય પંચભૂત ક્ષમા શાંતિને સત્ય જ, ધ્યાન સમાધિ બેશ; ભ. આધ્યાત્મિક રૂપક પ્રતીકે, જાણે રહે નહીં લે. ભ. ૧૦ મેહ શત્રુને નાશ કર્યાથી, મહાવીર શકિત પ્રકાશ, ભ. પ્રકૃતિરૂપી” વીર અરૂપી, બેને ભેગે વાસ. ભ. ૧૧ બ્રહ્માંડ ભારત પિંડ મહાવીર, સમજ્યા સુખ થાય; ભ. બુદ્ધિસાગર ભારત મહાવીર. પરમબ્રહ્મ સુહાય. ભ. ૧૨,
ಈ ಕ ಕ ಕ ಕ ಕ ಕ ಕ ಕ ಕ ಕ ಕ ಕ ಕ ಕ ಕ ಕ ಕ ...
For Private And Personal Use Only