________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુ ન દેખે જ્યારે, ઉન્નતિ મ્હારી ત્યારે રગેરગ જાગે એવો ભાવ, તદા શુભ બને બનારે. પ્રભુ. ૧૦ ન્કિંદ !! શિખામણ માને, વર્તતાં ચઢતી જાણે; બુદ્ધિસાગર પ્રભુ વિશ્વાસ, પ્રેમથી એક સુહાવરે પ્રભુ. ૧
हिंद जाग,
હિંદ !! હવે ઝટ જાગ, રસીલા હિંદ હવે ઝટ જાગ, ધોઈ દે નિજ ડાઘ.
રસીલા૧ સર્વ દેશથી સહકારી થે, કર સહુ વિશ્વથી રાગ; રસીલા. સર્વવિશ્વમાં સત્યાદર્શને, દેખી થા વડભાગ. રસીલા. ૨ આર્ય ગુણેથી જાગ્રત થા ઉઠ, સ્વાર્પણને ધર ત્યાગ ૨ લીલા. ર્તવ્યે કર હારાં સઘળાં, દયા સત્ય ધર ત્યાગ. રસીલા ક અન્ય દેશના દુઃખમાં ભાગી, થા કર નિજ ઉદ્ધારક રસીલા. લ્હારૂં દેખી અને શીખે, એ ધર આચાર.. રસીલા. ૪ વિપત્તિ દુ:ખ સહવું તપ એ, તપવું સત્યને હેત; રસીલા, વિશ્વ સેવામાં પ્રભુની ભક્તિ, સત્ય એ સંકેત. રસીલા ૫ દુઃખીઓનાં દુખડાં ટાળી, રાખ રૂડું નિજ નામ; રસીલા. મતસહનતાને સમભાવે, કરજે સઘળાં કાય. રસીલા. ૬ વિદેશી નિજબાળકવત્ ગણું, ભાવ ધરી ઉદાર; રસીલા. વ્યસન મેંજથી ફરે રહીને, ધર ઉત્તમ વ્યવહાર. રસીલા. ૭ સમાનતા પ્રેમ સહાયપણાથી, રાખજે હારી ટેક, રસીલા. બ્રિટીશ રાજ્યના સત્યગુણે લે, રાખજે સત્ય વિવેક. રસીલા. ૮ આગળ વધે તું સાહસ ધારી, ધરી પ્રભુ વિશ્વાસ, રસીલા. સર્વ ખંડમાં દાસપણાની, વૃત્તિ હરજે ખાસ. રસીલા. ૯ સખંડ એકઘરસમ જેવ, એ ધરને સ્વભાવ, સ્ટીલા, દયા સત્યને બ્રહ્મચર્યથી, લેજે સારા હાવ. રસીલા. ૨૦ સદગુણ સર્વે તુ ખુરાવી, પરિહર દુર્ગુણ નિંદ. રસીલા. બુદ્ધિસાગર આત્મજ્ઞાનથી, જાગ જાગ ઉઠ હિન્દ. રસીલા. ૧૧
For Private And Personal Use Only