________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૯ કાશ્મીર સમતા પંજાબ શાયજદયારૂપી ગુજરાત, સૌરાષ્ટ્ર સત્યને કચ્છ છે શક્તિ, મારવાડ તપ ખ્યાત. અવે છે કર્મયોગ મહારાષ્ટ્ર દેશ છે, જ્ઞાન તે કાશીદેશ; ઉપાસના તે અંગ અંગ છે, વિદ્યા બ્રહ્મ જિનેશ. અ. ૫ વિંધ્યાચલ વૈરાગ્ય જ પર્વત, આબુ ધીરજ ગુણ જાણ; સંયમ કર્ણાટક શુભ દેશજ, શાચ તે સિંહલ માન. અ૬ સમપરિણામ જ સિધુ દેશ છે, મધ્યપ્રાંત મર્યાદા એમ સદ્ગુણરૂપી સહુ દેશે, શોભે છે આબાદ. અ) ૭ રજે બ્રહ્મા, તમે મહાદેવ, સત્વ તે વિષ્ણુ પ્રમાણુ નિર્ગુણ આતમ જિનવર જાણે, દે એવા જાણે. અહ ૮ વધુ ભારતમાં આતમ રાજા, રાજ્ય કરે રંગરેલ, પ્રકૃતિ માયા ખેલે ખેલે, કરતે આનંદ સહેલ. અને ૯ બ્રહ્મરધ કૈલાસની ઉપર, પૂણનન્દ સુહાય, હૃદય કાશીમાં ધારણ ધ્યાન જ, જાતિ દર્શન થાય. અ. ૧૦ વધુ ભારતને આત્મ પ્રભુ છે, કરતે આત્મા સ્વરાજ્ય મન ઈનિદ્રાને વશ રાખે, ત્યારે સ્વદેશોન્નતિ કાજ. અ૦ ૧૧ વ૫ ભારત સ્થિત સર્વ દેશની, સાથે વિશ્વ સંબંધ; સમજે તે પરબ્રહ્મને પામે, અજ્ઞાની છે અંધ. અ. ૧૨ દેહભારતને ઈશ્વર આતમ, નિત્ય પ્રભુ ભગવંત સમજે તેને મેહ રહે નહીં, સમજે જ્ઞાની સંત. અo વધુ ભારતમાં રહીને સંતે, રહેશે નહીં પરતંત્ર, મહિને જતે ત્યારે સ્વતંત્રજ, સાધો સ્વરાજ્યને મંત્ર. અ. ૧૪ આત્મ રાજ્ય સાધે તે લેકે, સ્વદેશ ભકત ગણાય; આમ રાજ્ય મેહ રાજપથી, અનંત દુખ લહાય. અ. ૧૫ ક્રોધાદિક પરદેશીલેકે, પરદેશી મેહરાજ; યાવતું રાજ્ય કરે તાવત દુ:ખ, રહે ન કોઇની લાજ. અ. ૧૬ આત્મિકબળ પ્રગટાવે સંતે, મેહરાજ કરે દૂર, વધુ ભારતમાં આતમ રાજા, થાતાં સુખ ભરપૂર. અ. ૧૭
For Private And Personal Use Only