________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૫૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આતમ તે પરમાતષ થાતાં, સવિશ્વના દેવ; સમજી સાચુ મહાવીર થાવા, કરો આતમ સેવ. વધુ ભારતમાં આતમ બ્રાહ્મણુ, જ્ઞાન પ્રગટતાં થાય; શક્તિ સ્ફુરાવે તમ ક્ષત્રિય, ગુણુથી વૈશ્ય સુડાય. સેવા ભકિત ચાગે શુદ્ધજ, સ્વાર્પણું ત્યાગી ગણાય; આતમ મનથી વપુ ભારતમાં, ચારે વણું જણાય એક અનેક સ્વરૂપી આતમ, વઘુભારત વિલસત; જડવાદીએ જાણે ન નાસ્તિક, જાણે ચેાગી મહુત. વપુભારતમાં રહેા જ્યાં સુધી, ત્યાં સુધી કરા રાજ્ય; બુદ્ધિસાગર પ્રભુ મહાવીર, રાખા દેશની
For Private And Personal Use Only
અ૦ ૧૮
અ ૧૯
અ ૨૦
સ. ૨૧
લાજ. અ ૨૨
साणंद गोधावी.
માર.
સાદ ગોધાવી શુભ ગામ, દયાવંત લેાકેાનું ધામ; જૈન મહાજનનુ છે જોર, ઘર ઘર ચાટે રમતાં મૂઠીમાંથી દાણા ખાય, મારેા રહેતાં ઘરનીમાં; કરે ન હિંસા પાપી વર્ગ, દયામયી લેાકેાનું સ્વર્ગ, દયાવંત હિંદું સહુ જાત, કરે ન પશુ પંખીની ઘાત; સર્પની પણ કરે ન ઘાત, એવી અહિંયા હિંદુ જાત. જેનેામાં હિંદુમાં શકિત, રહેતાં એવી રહેશે. રીતિ; ઘટશે જો મહાજનનું જોર, રમશે નહી. ઘર ચૌટે માર. સંપ જ્ઞાન હિંમતને પ્રેમ, મહાજનમાં વર્તે તા ફ્રેમ; અન્નદોષી જો આગેવાન, ત્યાં પડતી મહાજનની જાણુ. ૫ મહાજન છે સહુમાંી શ્રેષ્ઠ, રાજાકિ પણ તેના હેઠ; પહોંચે નહિ મહાજનને કાય, મહાજનમાં જો શકિત હાય. મહાજનમાં જ્યાં પડે કુસંપ, ત્યાં પડતી વળતા ના જ ૫; ભેદભાવથી મહાજન નાશ, દુષ્ટલેાકનુ જોર જ ખાસ.
ર
७