________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુષ્ટ વ્યસનથી દૂર રહેતે, બેલે સત્ય વચન, પ્રમાણિક પૂરને ગંભીર, નિર્મલ જેનું મન. અહે. ૩ પરમાર્થે જીવન સહુ ગાળે, મૃત્યુ જીવન સમભાવ કર્મયેગી થૈ કર્મો કરતે, લેતે જીવન લ્હાવ અહે. ૪ દેશજનેના દુખે દુઃખી, દેશીજનેપર કેમ; પરદેશીયર દ્વેષ નહીં દિલ, પશુ પંખીપર રહેમ. અ. ૨ લક્ષમી લાલચથી નહિ લલચાતે, માનને મોહનલેશ સર્વકામમાં સંપ વધારે, ટાળે ઝઘડા કલેશ અહે. ૬ સત્ય ન્યાયને સંય ન ચૂકે, સર્વ જીવોપર હાલ; બાળકસમ નિદોષી મનડું, ડરે ન આવે કાલ. અહે. ૭ પૃથ્વીસમ ક્ષમતાને ધારે, મેરૂસમે જે ધીર; પરાક્રમી ખંતીલે ટેકો, કાર્ય કરી બને વીર. અહ. ૮ દેશ સેવામાં અન્ય દેશોને, દ્વેષ ન રાખે ભેદ. અન્ય દેશો સાથે અભેદે, વર્તે લેશ ન ખેદ. અહે. અન્યદેશસાથે સહકારી, સારામાટે જેહ, બુદ્ધિસાગર સવદેશ ભકતે, રવિ શશી જે મેહ. અહે. ૧૦
“અમાપ મારત લે.”
આત્મ ભારત શુભ દેશ, અમારે આત્મ ભારત શુભ દેશ, શિર હિમાદ્રિ મહેશ ... ................અમારે. ઈડા ગંગા પિંગલા યમુના, સુષમણું સરસ્વતી બેશ; સિધુ નર્મદા અન્ય નાડિયે, નદિયે વહેતી હમેશ. અત્ર ૧ જ્ઞાનની કાશી કર્મ કાલિકટ, ભકિત જ છે વિશેષ; સેવા મુંબાઇ અસંખ્ય ચેગે, નેતા પ્રેમ ગણેશ, અ૦ ૨ સદ્દવિચારે ગામ નગરપુર, જાણે રહે નહીં કલેશ. શુદ્ધપરિણામ શત્રુજ્ય છે, દેહ ધણી છે વીરેશ. અ. ૩
For Private And Personal Use Only