________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કા
અનવું, એટલું કરતાં અર્ધરાજ્યની પ્રાપ્તિ થાય છે, તથા કેટમાં કેશે ન ચૂકવતાં ઘર પેઠે અથવા ધર્મગુરૂની ભારત ચૂકવવા. દારૂ અફીણ વ્યભિચાર વગેરે વ્યસનેને ત્યાગ કરતાં અર્ધરાજયની તે પ્રાપ્તિ થાય છે. હિંદુસ્થાનમાં દરરોજ ત્રણ કરેઠ મનુષ્યો ભૂખ્યાં રહે છે, પ્લેગ વગેરે મહારગે પ્રસંગે લાખ મનુષ્યો મરી જાય છે, તેઓને ભૂખ ગાદિકથી બચાવવામાં સ્વરાજ્યની ગ્યતા પ્રાપ્ત થવાની છે એમ દરેક મનુષ્ય સમજવું.
હિંદીઓમાંથી શારીરિક બલ નષ્ટ થતું જાય છે અને તેથી માનસિક બલ પણ નષ્ટ થાય છે. બાલલગ્નના પશુ યથી લાખો કરોડો મનુષ્યને સંહાર થાય છે. વૃદ્ધ લગ્નથી દેશની પડતી ઘણી ઝડપથી થાય છે એવા દુષ્ટ રીવાજેથી સ્વદેશીઓને પ્રથમ બચાવવા જોઈએ. જંગલીમાં જંગલી પાવતીય એક પણ મનુષ્ય, સ્વરાજ્ય સ્વાતંત્ર્યશિક્ષણની ઉપયોગિતા જાણે એવી રીતે જ્યારે ભારત દેશમાં જ્ઞાનને પ્રચાર થશે ત્યારે આપે આપ હિંદ સ્વતંત્ર થશે. હિંદુઓની અને મુસલમાનની એકતા ટકવા માટે જ્ઞાનની અને સંપની જરૂર છે, તથા બનેને રાષ્ટ્રીય કેળવણીની જરૂર છે. અન્ય દેશીય લેકેના જેવું હિંદ વ્યસ્થાબળ પ્રાપ્ત કરવું જોઈએ. હિંદમાં જે સર્વ પ્રકારનું વ્યવસ્થાબળ એકઠું થાય તે તે સર્વદેશનુ મિત્ર બની શકે. હિંદમાં ફૂટ થાય છે તેના નામે ફૂટ નશાળે તે સ્વરાજ્ય દૂર નથી.
હિંદીઓ છે જે તમે વ્યવસ્થાબળથી પુરૂષાર્થ કરે તેં સેંકડો વર્ષ પર જે કાર્ય થનાર હોય તેને એ૫ દિવસમાં કરી શકે. જેટલું તપ કરશે અને જેટલા પ્રમાણમાં જેન (અજ્ઞાન મેહને જીતનાર ) થશો તેટલા પ્રમાણમાં બાહ્યાંતર સ્વરાજ્ય સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરી શકશે. એક કાળીયાએ એકવીસ વાર જાળ બાંધી તેમાં બધી ત્રુટી ગઈ છતા તે છેવટે ઝાળ બાંધવા ફતેહમદ મો. યુરોપદેશની પ્રજા કરાળીયાની પેઠે કાર્ય કરનારી છે,
For Private And Personal Use Only