________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરિ ગાઉથી અન્યદેશી આવીને કે દેશનું રાજ્ય કરો એ કંઈ પરમાર્થ માટે હોઈ શકે નહીં. સર્વદેશીયલાકે પ્રાય. પોતાના દેશનું પહેલું પેટ ભરીને પછીથી બીજાનું પેટ ભરવાને વિચાર કરે, એમ જ્યાં સુધી ક્રોધમાન માયા લેભ કામાદિ કષાવાળા લોકો છે ત્યાં સુધી વિશ્વમાં બન્યું છે અને બનવાનું છે. ગાય અને ભેંસેને લેકે પાળે છે પરંતુ પોતે તેઓને દેહીને પશ્ચાત્ તેઓના વાછરડાઓને ધાવવા દે છે એવું કલિયુગમાં કુદ્રતીરીત જ્યાં ત્યાં બન્યા કરે છે, તેથી સર્વ દેશીય મનુષ્ય અવસ્વ દેશહિતાર્થે સ્વસ રાજ્ય સ્વાતંત્ર્ય છે તે ન્યા છે, એમ તે કંઈ અન્યદેશી પ્રજાને હદ્દેષ કરતા નથી. ઈગ્લાંડપર માને કે અન્ય પ્રજા આક્રમણ કરે અને ઈગ્લાંડને પરતંત્ર બનાવી તેઓનું સર્વ કઈ ચૂસી લે તે વખતે ઇગ્લાંડના લેકે મુખે મરે, દુઃખી થાય, તેથી ઈંગ્લાંડના લેકે સ્વદેશ રાજ્ય સંપાદન કરવા માટે અન્ય રાજ્યની સાથે અસહકાર કરે, બંધનથી મુક્ત થવાના અનેક ઉપાયે કરે તેથી કંઈ ઈંગ્લાંડની પ્રજા રાજ્ય દ્રોહી ઠરે નહીં. અમેરિકાએ સ્વરાજ્ય પ્રાપ્ત કરવા સ્વબળથી પોતાનું રક્ષણ કર્યું તેમાં કંઈ રાજ્યદ્રહ કહેવાય નહીં તેમ ભારતના સ્વરાજ્ય માટે હિંદીઓ, ન્યાયપૂર્વક સ્વરાજ્ય હિલચાલ કરે તેમાં રાજ્યદ્રોહ નથી પરતુ દેશ ભકિત કહેવાય.
બ્રિટીશેએ હિંદપર રાજ્ય કરવું હોય તે ઈંગ્લાંડના કેના સરખા હિંદીઓને સમાનતાના હકક આપવા જોઈએ. ડાબી અને જમણી આંખની પેઠે બન્ને દેરા પર એક સરખી કાયદાની પદ્ધતિ વ્યવસ્થા હોય તે જ તેઓ હિંદને પ્રેમથી પોતાના બંધુ તરીકે એકથની પ્રથિએ જેડી શકશે. હિંદીઓએ પ્રથમ પરસ્પર સપ અને વ્યવસ્થિત બળથી એય સાધવું જોઈએ
પશુઓ વગેરેની રક્ષા કરવી અને પોતાના દેશનું શિક્ષણ આ વુિં તથા પરદેશી વસ્તુઓને મહ પરહરેવા તથા સ્વાશ્રયી
For Private And Personal Use Only