________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધિ કરે, લઘુતા અને રાષ્ટ્રલતાથી તથા મુક્તિભાવથી સત્ર વર્તી દેશરાય સંધને વિશ્વાસઘાત ન કરો. શુદ્ધબુદ્ધિ રાખે. અન્યદેશની પરતંત્રતા કરવામાં તમારું વીર્ય ન વાપરે. પિતાના સમાન અને સ્વતંત્ર સ્વરાજ્ય કર્તા બનાવે અકાલ માટે અપકીતિ ન વહેરી લો. તમારે અધિકાર પવિત્ર હદયથી બજા.
મનુષ્યજાતિમાં શરીર વર્ણભેદે અને દેશ દિલે મેહ ભાવ ન રાખે અને સર્વવિશ્વવર્તિમનુષ્ય ભલામાં ભાગ . સર્વવિશ્વની સેવા કરનાર અંતે સર્વનુષ્યના હદનો સ્વામી બને છે. તમે પ્રથમ સેવક બને અને યથાશાક્ત સર્વના ભલાની પ્રવૃત્તિ કરે. નિષ્કામભાવે પરમાત્મામાં મન ધારણ કરીને વિશ્વકેનાં હિતકારક કાર્યોને તન મન ધનથી કરે. દુષ્ટ દારૂ વ્યભિચાર વગેરે વ્યસનોથી વિશ્વને મુક્ત કરવા પ્રયત્ન કરે. જ્ઞાનીઓની સગતિ કરે. સર્વ ધર્મની ખનિભૂત હિંદ !! હવે હારાવડે સર્વ વિશ્વને લાભ આપી શકાય એવે સુવર્ણ સમય ત્વને પ્રાપ્ત થવાને છે. બ્રિટીશ રાજ્યની કેળવણીથી સ્વતંત્ર સ્વરાજય પ્રાપ્ત કરવાની હને બુદ્ધિ સૂઝ છે. હિંદ !! તું બ્રિટીશ રાજ્યનો વનમાં પણ દ્રોહ ન કર અને સ્વરાજ્ય પ્રાપ્ત કરવામાં સર્વ સ્વાર્પણ કર!!! બ્રિટીશ રાજ્યના અમુક સગે ત્યારું એક્ય પૂર્ણ ખીલશે, અને તે ખીલવા લાગ્યું છે. કેઈનું બૂરૂ ન ચિંતવ. સર્વમાંથી સત્ય સારું ગ્રહણ કર અને સર્વને સત્ય સારું સમર્પણ કર. હેહિન્દ !!! સ્વતંત્રતાને ન્યાયી સત્ય યોગ્ય આત્મજુસ્સો પ્રગટાવ એટલે સ્વયમેવ અશક્તિકારક બંધને ત્રટાક દઈને ગુટી જશે. ત્યારે માટે બીજાની આશા ન રાખ. પિતાના માટે તે મરી મથી પિતાને ઉદ્ધાર કર. કઈ મનાવવા આવનાર નથી માટે રીસાઈશ નહીં અને રઈશ નહીં. પુરૂષ થા. કાયરતા સંહાર.
હ આર્યભારત!!! બન્યપર વિશ્વાસ રાખી બેસી રહે નહિ. અન્ય દેશને પિતાનાપર અન્યાય જામ થાય તેને વિચાર કર.
For Private And Personal Use Only