________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
2
હિંદીઓ પણ તેવા પુરૂષાર્થ કરે અને જૈનત્વ ખીલોને તેઓ સર્વ કાર્ય માં જય મેળવી શકે. હિંદુસ્થાનનાં સલાકાનું મનવાણી કાયાથી જે દિવસે-સ્વરાજ્ય પ્રાપ્તિ માટે ઍક્ષ્ય થશે. તેના બીજા દિવસે પૂર્ણ સ્વત ંત્રસ્વરાજ્ય છે. આત્મવિશ્વાસ રાખો. પુરૂષાર્થ કરો. સમુદ્રને ઉલ્લેગવા જેમ ટીટાડીએ સ’કલ્પ પુરૂષાર્થ કર્યા હતા તેવા આત્મશ્રદ્ધા રાખીને તપતપી પુરૂષાર્થ કરા. ધર્મ ભ્રષ્ટ ખની બાહ્યસ્વરાજ્યથી ભ્રષ્ટ ન થાઓ. પૂર્વકાલીન ધાર્મિક સત્ય વિચારામાં અને સદાચારામાં ખાદ્યસ્વરાજ્ય અને આંતર આધ્યાત્મિક સ્વરાજ્ય છે એવી પુ શ્રદ્ધા રાખી પ્રવતા! ભક્તિ, જ્ઞાન અને નિષ્કામ કર્મ યાગ જ્યાં છે ત્યાં સત્ય સ્વતંત્રતા છે. અન્યથા સ્વચ્છદતા પશુવિલાસ છે એમ જાણીને અપ્રમત્ત અનેા. જન્મીને મનુષ્યભવને સફલ કરો. જેટલું અને તેટલું અન્ય જીવાનું ભલું કરે. ધર્મ વિનાનું રાજ્ય તે અધર્મ રાજ્ય છે. ધમ પૂર્વકરાજ્યપ્રવૃત્તિ હાવી જોઇએ.
ચારે વની સમાનતાથી ચાલનાર સ્વરાજ્યના નાશ થતા નથી. શ્રીરમાં મગજ, હૃદય, હસ્ત, પેટ, અને પગ એ અગાવડે જેમ છવાય છે તેમ જે રાજ્યમાં વિદ્વાના, ચેાદ્ધાઓ, કારીગર વેપારી ખેડતા, અને કામદાર નાકરા, એ ચારે વો મળીને રાજકીય વ્યવહાર ચલાવે છે તે રાજ્યની સદા ચડતી થયા કરે છે. ચારે વર્ગો પૈકી એક વર્ગ પ્રમલ થૈ પડે છે તે રાજ્યમાં અન્યનસ્થા દુ:ખ યુદ્ધ પ્રગટી નીકળે છે. જ્ઞાનીઓના-વિદ્વાનાના વિચારાવા રાજ્ય ચાલવુ જોઈએ. ચેતાઓત્રર્ડ સ રક્ષાવું, જોઈએ; વ્યાપારીઓ અને ખેડુતા કારીગરાવડે પાષાવુ જોઇએ. નાકર સેવક મજુરા વડે રાજ્યની સેવા થવી જોઈએ. આયત માં પૂર્વે ચારે વર્ણવર્ગની સલાહથી આર્ય રાજાઓ રાજ્ય કરતા હતા. રાજ્યના હાથમાં વ્યાપારની સત્તા ન હાવી જોઇએ “ રાજા વેપારી ત્યાં પ્રજા ભીખારી ” ચારે વર્ગ પૈકી એક પણ વર્ગ, હીન ન થવા જોઈએ તેમ એક હથ્થુ સત્તાવાળા ન થવા જોઈએ તેાજ સ્વરાજયમાં શાંતિસુખ વતી રહે છે.
For Private And Personal Use Only