________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ. ૧૨
વિ૦ ૧૩
વિ૦ ૧૪
ર૪૧ કામગથી કામ વધે નહી ઉપશમે, વૈરાગ્યે ઉપશમતે કામવિકારજે; ક્રોધ શમે છે ક્ષમાથકી લઘુતાવડે, માર્દવભાવે ઉપશમતો અહંકારજે. સરલ સ્વભાવે કપટે ઉપશમતાં સહ, સંતેષે સહુ લોભ થાવે શાન્તજે જ્ઞાન વધે તેમ દુષ્ટકદાગ્રહ લય થતું, પૂર્ણ જ્ઞાને આતમ છે નિર્ણાને. ધર્મપ્રવૃત્તિ કરશે સાવધતા રહી, સંપી ચાલો સહુ સાથે નરનાર; દુષ્ટશત્રુના વિશ્વાસે રહેશો નહીં, હામા થાનારાને ન દેશો મારજો. શત્રુઓ તાબે થાતાજ પરાક્રમે, આત્મભગ વણ પરમાર્થો ન કરાય સ્વ ફરજેને અદા કરીએ નેમથી, સ્વાત્મ પરાર્થે કદિ ન ભૂલો જાજે. જૈનધર્મને પ્રાણાતે મૂકે નહીં, પ્રભુ મહાવીર ભાષિત સત્યાચારજો; પ્રભુ મહાવીર પર શ્રદ્ધા પ્રીતિ ધરે, પ્રભુ મહાવીર નામે જગ જયકારજે. શુદ્ધાતમ પોતે એ યાદી ન ભૂલશે,
કરીતિ ત્યાં રાખે કાચારજે; સન્ત મળે ત્યાં એકાકારે વર્તશે, ધર્માર્થે મરશે સર્વે નરનારજો. ... જીવતાં મન મારી જેઓ જીવતા, તેવા સંતે મર્યા નહીં મરનાર, અન્ય ધર્મી પર દ્વેષ ન ધરશો માન, દુષ્ટ અધર્મને કરશે ઝટ સંહાર.
વિ૦ ૧૫
વિ૧૬
વિ. ૧૭
વિ. ૧૮
For Private And Personal Use Only