________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪ દેશકે રાજ્યાદિક કરશે કૃત્ય, દયાદાન દમ સંતાપે મન રીઝીએ, સ્વાર્થને ભીતિ ત્યાગી બેલે સત્ય. વિ ૫ દેષગુણ સહુ સાપેક્ષાએ માનશે, મનના મેહે મુઝે નહીં નરનારજે, પ્રમાણિક રહેશો દુનિયા વ્યવહારમાં, કરશે સઘળી દુષ્ટવૃત્તિ સંહાર. વિ૬ શારીરિક વાચિક શક્તિ જાળવે, આધ્યાત્મિક શક્તિ પ્રગટાવે છે, સુખ દુઃખ આવે સમભાવે વર્તે જન, ઘણું સહીને ટાળે પ્રગટયા કલેજે. વિ. ૭ સત્ય સહનતાથી પ્રભુતા પ્રગટે ઘણી, વિનય કર્યાથી વૈરીઓ વશ થાય સેવા ભક્તિ જ્ઞાનને કપાસના, યોગે મુક્તિ પામો દુઃખ ન કયાંય જે. વિ૮ જ્યાંથી ત્યાંથી સદ્દગુણ લેશે માન, સ્વતંત્રતા નિર્ભયતા એ છે રાજ્ય આતમના વશ મનવચ કાયા વર્તતાં, પ્રગટે મહાવીર પ્રભુધર્મ સામ્રાજ્ય જે. વિ૦ ૯ જૈનધર્મ સામ્રાજ્ય તે આતમ રાજ્ય છે, ઘટઘટ વ્યાખ્યું પ્રગટાવે નરનાર; આસુરીવૃત્તિ જીતે માનવે, સાત્વિક ગુણ કર્મોથી શ્રેય થનાર. વિ. ૧૦ અન્ય જીવોનું શુભ કરતાં નિજશુભ છે, વૈરબુદ્ધિથી પૈર નહીં શમનાર; પ્રેમને સમતાદાને વૈરે સહુ શમે, ઉપકારોથી વેરે શાંત થનાર. વિ. ૧૧
For Private And Personal Use Only