________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩૮ શુદ્ધોપચેગે આત્મહાવીર, તિ અપરંપાર અમારે. જડતિથી ન્યારા નિશ્ચય, અનંત સુખ આધાર. અમારે. ૧૦ તુજવણ અન્ય ને મનમાં ગમતું, જેઈને જોયું તમામ; અમારે. બુદ્ધિસાગર મહાવીર પ્યારા, તું છે મારે ઠામ. અમારે. ૧૧
ચાલી.
વિશ્વ મનુષ્ય તમને યાદી આપું છું, ચિદાનંદમય પ્રભુ તમે છે ખાસ, શુદ્ધાતમ વ્યાપક દષ્ટિએ દેખશે, ધરે હૃદયમાં આતમને વિશ્વાસ. વિ ૧ વિશ્વ ના સમષ્ટિના અંગી તમે, અથવા માને વિશ્વ તમારું અંગ; એવા ભાવે વતી કર્તવ્ય કરે, કમગીઓ થાશે થશે નિઃસંગ. વિ. ૨ સર્વે વિશ્વજીવે છે મારા માનશે, અભેદભાવે વર્તે સર્વે સાથ, વિશ્વજીને સોડહંભાવે ભાવશે, તેથી થાશે વ્યકત ત્રિભુવન નાથજે. સાકારી સહુ વિશ્વજી પ્રભુએ ગણે, સમષ્ટિભાવે તત્વમસિ ત્યાં ભાવજે, સર્વજીવોના સ્વાર્થોના શુભકૃત્યમાં, પરાર્થતા માની લેશો શુભ હાવજે. આત્મભાવથી વ્યાપક બનશે માન,
For Private And Personal Use Only