________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
વિ. ૧૯
સદગુણની રીતિ રાખીને ચાલશે, રાગ રેષ ત્યજી ધરશે દિલ સમભાવ જેનધર્મ એવો જાણી નર નારીઓ, વનમાં મૂક્યાને રાખો ભાવજે. પ્રત્યાહારને ધારણા ધ્યાન સમાધિથી, પૂર્ણાનંદી મુક્ત થશે સ્વતંત્ર બુદ્ધિસાગર આપોઆપ પ્રકાશશે. સત્યાતમથી વેદામ સહુ મંત્ર.
વિ. ૨૦
કવાલિ. બદી હા દારૂની બરી, જીવતાં શીર્ષપર શૂલી; જશે ના માનથી ફૂલી, પડંતી લક્ષ્મી પર ઘેલી. ૧ અહો જ્યાં દારૂ ત્યાં કાળું, પડે ના જ્ઞાન અજવાળું રહે ના ચિત્ત રૂપાળું, જીવંતાં નર્કનું બારૂં. ૨ ગયાં રાજ થઈ પડતી, થઈ ના કેઈની ચડતી જીવતાં અંદગી સડતી, અને દેષાગ્નિથી બળતી. ૩ અરે જે દારૂ પીનારા, કમેતે દુઃખી મરનારા કદા નહિં મુક્તિ વરનારા, ફના સહુ જીવું કરનારા. ૪ અહીં જે પાપી શયતાનો, અહો, જે દુષ્ટ હવાને; જીવે નહીં ધર્મ નાદાને, કરે છે ખૂબ તેફાને. ૫ જન ! હરે કરે દારૂ, ગણું જીવન અતિપ્યારું; નઠારું દુ:ખ દેનારૂં, વ્યસન દારૂતણું કારૂં. ૬ શિખામણ માનજે સારી, વિચારી ધર્મ નરનારી; બુદ્ધયબ્ધિ શીખ દિલધારી, જે દારૂ અનાચારી. ૭
For Private And Personal Use Only