________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવજીનું ભલું કરવામાં સ્વરાજ્ય, સર્વ લેકના હૃદયમાં જ છે. સર્વવિશ્વના લેકે!! તમારા માટે વિશ્વસંદેશ લખી મેક છે. તે વાંચીને તથા શ્રવણ કરીને સર્વ લેકેને સુખશાંતિ મળે એવાં પારમાર્થિક કાર્યો કરે. હે સત્તાધિકારીઓ !! તમે તમને મળેલી સત્તાનો દુરૂપયોગ ન કરે. હૃદયમાં પરમેશ્વરને રાખી વર્તો. હે રાજાઓ !! તમે રાજ્યમદથી અંધ બની પ્રજાઓને અનેક રીતે ન પીડા અને પ્રજાના હિતસ્વી બની રાત્રી દિવસ સર્વકના હિત માટે પ્રવૃત્તિ કરે. અન્યાય, જૂલ્મ, દંભ, હિંસા, જૂઠ, વગેરે પાપકર્મોથી દૂર રહે અને પાપકર્મોને વારે, હે ધનવંતે તમારા ધનને સદુપયોગ કરો અન્યના ભલા માટે ધન વાપરે. કુપણ ન બનો, અન્યનાં દુઃખ દેખી બેસી ન રહે, ધાન્યના ભડારને લેકના હિતાર્થે વાપરે પશુઓની અને પંખીઓની કલા ન થાય તેવા ઉપાય જો. હે યુરોપ ! તું નીતિ ન્યાય પસાથે માર્ગમાં ગમન કર. હે એશિયા !હારા ધર્મને સ્મરણ કર અને આત્મબલ પુનઃ જગાવ હે આફ્રિદેશll હારૂં જગલી ણું દૂર કર અને જ્ઞાનસત્યે સ્વાતંત્ર્યના પ્રકાશને ગ્રહણ કર. હે અમે રિકા !!! હારી ખીલતી બાહાશક્તિને નિષ્પક્ષપાતપણે સવે વિશ્વની સ્વાતંત્ર્ય રક્ષા માટે વાપર. તથા જાતિનેહ અને વિષયભેગ મેહથી પાછું હઠ અને અધ્યાત્મ જ્ઞાનને પામ. હે આસ્ટ્રેલિયા ! સત્યને સંગી બન. આત્મજ્ઞાન અને સત્યને પામ. હે ભારત !! સલેકેને અધ્યાત્મજ્ઞાનબળ આપ. ભારત !હાર સર્વ પ્રજાકીય અંગમાં સત્વ, સત્ય, નિર્ભયતા, એકતા અને શુદ્ધ પ્રેમ વિકસાવે. મરવામાં દેહાસકિતને ભૂલ. હે ભારત ! !! હારા સંતાને માંથી ફાટફૂટ, દ્રોહ, ઈર્ષ્યાને દૂર કર. હે ભારત ! સવખંડોના મસ્તક !! હારી શકિત વડે જીવ અને અન્ય દેશોને માટે આદર્શ ભૂત થા. હું હિંદ !! સર્વ પ્રકારની ભીતિને ત્યાગ કરે છે ભારત! કોઈની પાસે સ્વરાજ્ય-સ્વતંત્રતાની ભીક્ષા ન મગ, તું હરામાં થએલા દેવાના આદેશને ગ્રહણ કરી વ!!! સ્વર -
For Private And Personal Use Only