________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશીસેકની ઉન્નતિ કરવી, પર’તુ પરદેશીઓની નમળાઈમ લાભ લઈ તેઓના નાશ ન કરવા પરંતુ તેઓને સહાય આપી સમાન સ્વાતંત્ર્ય ભાગીદાર બનાવવા.
સમાન ગુણુશકિત સ્થિતિવાળા દેશેાની મૈત્રી બને છે, માટે નિખલ દેશાએ નિર્ભય બની સવવાળુ કરી ન્યાયસત્યમાટે જીવી સમાનશકિતગુણુયુક્તસ્વરાજ્ય સ્વાતંત્ર્ય ગ્રહી ... મૈત્રીભાવ ... જાળવવા જોઈએ. સ્વરાજ્યની ઇચ્છા કરનારા વિશ્વમનુષ્ય !!! તમે દયાવંત મધ્યસ્થ અનેા. મનુષ્યેાની દયા કરી. અને તેઓનાં દુઃખા ટાળે. ભૂખ્યાંઓને ખાવા આપેા. દુ:ખીઓનાં અશ્રુઓ હુવા. અન્યાય જુલ્મથી મનુષ્યા વગેરેનાં ગળાં ન કાપા. દયાસમાન સ્વરાજ્ય વા સ્વધર્મ નથી. પ્રભુની મહેરબાની ઈચ્છતા હાવ તા અશકત ગરીમાપર દયા કરી, દયા છે ત્યાંજ પ્રભુ છે. શુદ્ધપ્રેમ જે હૃદયમાં છે ત્યાંજ પ્રભુ છે. કાઇને હણ્ણા નહીં, મારા નહીં, સતાપે નહી, કાઇને પીડા નહી.' સત્તા, ધન, અને માન, પ્રતિષ્ઠ. કરતાં અન્યજીવાની દયામાં આત્મગારવા માના. ગામમાં, શહેરમાં, દેશમાં; ઘરમાં, વનમાં કાઇના હૃદયનો પોકાર ર્દન, શ્રવણ, કરી તેની વ્હારે ધાઓ, એજ તમારી સત્યધર્મ છે અન્યાય થતા અટકાવા, હિંસા થતી અટકાવા, ચારીઓ થતી અટકાવા, જુમે થતા અટકાવા, અન્યને પ્રાણસમાનગણીને અન્યાને બચાવા, રાગના વખતમાં રાગીઓને બચાવવા જે બને તે કરે, દુકાલના વખતમાં દુકાલપીડિતમનુષ્યેાની રક્ષા કરા મદત માગે તેને મદત આપે. નિર્દયી જૂઠામનુષ્યેાના હાથે પીડાતા લેાકાને અને પશુપખી આને બચાવા. નાહક રક્તપાતકરનારાં યુદ્ધો થતાં અટકાવા. નકામી માંટાઇ, કીર્તિની લાલચે અન્યમનુષ્યોને છંતા નહીં. વેરીઆને પશુ સહાય કરો. શત્રુઓને સુધારા અને સુધરવાનો વખત બાપા. ક્રોધમાનમાયાāાભના તાખે છેૢ પાકોમાં પ્રવૃત્તિ ન કરો. યા સત્ય અને શુદ્ધપ્રેમમાંજ સત્ય સ્વતંત્રતા સુખ અને ત્રરાજ્ય છે, એમ સમજી શુભકર્મો કરા.
For Private And Personal Use Only