________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીદિક સહકાર અને અસહકારને સાધન તરીકે વાપરવા જોઈએ અને તે પણ અહિંસાપ્રેમબુદ્ધિથી વાપરવા જોઈએ. સર્વખંડના મનુ
એ મનુષ્યની સાથે અસહકાર ન કર જોઈએ પણ મનુષ્યોના હૃદયમાં રહેલ મહ શયતાન અને શયતાનનાં કાર્યોની સાથે સહકાર કરવું જોઈએ. સર્વ ખંડના મનુષ્યએ સહકાર તથા અસહકારરૂપ સાધનશઅને દુરૂપયેગ ન કર જોઈએ કે જેથી અન્યદેશખંડવાસીમનુના સશુ વગેરેને વિકાસ કરવામાં વિન આવે. જેઓના સંગથી જેઓની નબળાઈ પ્રગટે, પરતંત્રપણું આવે, દુગુણે વ્યસને વધે અને હિંસા, જૂઠ, ચેરી, વ્યભિચાર વધે, તથા છેવટે પિતાને નાશ થાય, તેનાથી અસહકાર કર, તથા જેએ, દુષ્ટ પાપી હિંસક જૂમી નાસ્તિકને સુધારી શકે તેઓને તે દુષ્ટપાપીએની સગતિ રૂપ સહકાર કરો તે ચગ્ય છે.
સ્વરાજ્યને મુખ્ય ઉદ્દેશ સમજવું જોઈએ અને મનુષ્યજન્મને મુખ્ય ઉદ્દેશ સમજવું જોઈએ. સર્વ મનુષ્યની સુખશાતિની રક્ષા તથા સુખશાંતિ પ્રાપ્તિ એજ સ્વરાજ્યને ઉદેશ છે અને રાગદ્વેષના ક્ષયપૂર્વક આત્માની પૂર્ણશુદ્ધિ કરી પૂર્ણાનન્દ પ્રાપ્ત કરે અને અન્યોને કરાવે એજ મનુજન્મનો ઉદ્દેશ છે. મનુષ્ય જન્મ, આત્માની સિદ્ધિમાં અનુકુલ થાય એવું બાહ્યસ્વરાજ્ય પ્રવર્તન, ગમે તે કાલે ગમે તે ક્ષેત્રે હેવું જોઈએ અને સ્વરાજ્યની નીતિ સર્વ સવિશ્વમાં વ્યાપકભાવે પ્રગટાવવી જોઈએ અને એ દ્રષ્ટિએ સર્વવિશ્વદેશોમાં એકસરખું સ્વાતંત્ર્યયુક્તસ્વરાજ્ય હેવું જોઈએ એમ સર્વવિશ્વ મનુષ્યને નિષ્પક્ષપાત દષ્ટિએ એક સરખે અનુભવ પ્રગટે એ બનવા છે અને એવી દ્રષ્ટિના આદર્શ દધ્યેયમાં સર્વવિશ્વમાં સ્વરાજ્યની વ્યવસ્થા હોવી જોઇએ. ભવિષ્યમાં એ દષ્ટિએ સુધારાઓની પ્રગતિ અવશ્ય થશે.
રાજા, રાજ્ય પ્રમુખ વા અન્યસત્તાધિકારીઓ કે જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને શુદ્રના ગુણ ફયુક્ત છે, તેઓએ
For Private And Personal Use Only