________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારત, આર્યદેશ, એવાં ઉપનામ આપ્યાં છે તથા આત્મારૂપ ભારતેને મહાવીર એવું નામ આપ્યું છે. દ્રવ્યગુણપર્યાયરૂપ મહાવીર છે અને આત્માને સર્વ શકિત સમૂહરૂપ મહાવીર તરીકે સંબધીને તેનું ગાન કર્યું છે. તે મારા માટે તેમજ સર્વ લેકે માટે પ્રગતિ દિશા તરફ ગમન કરવા હિતકર છે. દારૂના ત્યાગ માટે બે કાવ્ય લખ્યાં છે. દારૂ, ચેરી, વ્યભિચાર, જૂઠ, હિંસા, સાંસ, કેફીચીજો, જુગાર, વગેરે દુષ્ટવ્યસનના ત્યાગમાં સ્વરાજ્ય રહેલું છે, પરિગ્રણપરિમાણ, ભેગની વસ્તુઓને સંક્ષેપ નિયમિત ખરાક, બાલલગ્ન અને વૃદ્ધલશનેત્યાગ, મેહકારક વસ્તુઓમાં નિર્મોહદશા, મેજમઝાને ત્યાગ, આવક પ્રમાણે વ્યય, મનવાણું અને કાયાની શુદ્ધિમાં સર્વ ખંડમાં સ્વરાજ્ય સ્વતંત્રતા છે. જન્મભૂમિને દ્રહ ન કર જોઈએ. ઈન્દ્રની પદવી મળે તો પણ જન્મભૂમિને દ્રહ ન કરે જોઈએ. કોઈ મસ્તકને ઉડાવી નાખે તે પણ સ્વદેશ જન્મભૂમિને જ્યારે હિંદીઓ દ્રોહ કરશે નહીં અને પરદેશીઓને દ્વેષ કરશે નહીં ત્યારે તેઓ સર્વ શક્તિને એકઠી કરી તેને સદુપગ કરી આર્યદેશની પ્રખ્યાતિને વિશ્વવ્યાપક કરી શકશે. સ્વદેશી વસ્તુઓને વાપરવી અને પરદેશી વસ્તુઓથી પણ પરતંત્ર ન થવાય એવી દૃષ્ટિએ ઉપગ પુરતી વાપરવી તેમ છતાં અન્ય દેશીઓને રેગ, સંકટ, દુક્કાલમાં સહાય કરવામાં સર્વસ્વાર્પણ કરવું. સર્વ ખંડેએ પરસ્પર એકબીજાને સહાય કરવી અને પરસ્પરની ઉન્નતિ માટે સહકારી થે પ્રવર્તવું. શુભને સહકાર કરે અને અશુભને અસહકાર કરે. અપેક્ષાએ અમુક દ્રવ્ય ક્ષેત્ર કાલભાવે પરસ્પર સહકાર ઉપયોગી છે અને અસહકાર પણ ઉપયોગી છે. અને સહકાર પણ સહકાર કરવા માટે અને દુર્ગાને તથા નબળાઈને દૂર કરવા માટે સાધનરૂપ છે અને ગુણશક્તિ પ્રાપ્ત કરવામાં સહકાર પણ સાધનરૂપ છે. પરસ્પર એક બીજામાં રહેલા દુર્ગગાને સહકાર ન કરવી પણ એકબીજામાં રહેલા સદ્દગુણોને સહકાર કરે. અસહકાર એ શિક્ષારૂપ છે. મનુષ્યોએ જીવનમાં આપ
For Private And Personal Use Only