________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિ.
૭
પતિ.
૮
૨૦૬ ગૃહિણીને ઘર કહેતા મોટા ચેગીઓ, નવરી થાતાં વાંચે ધાર્મિકગ્રંથજે. સાધુ-સંત અતિથિને સત્કારતી, સંતે ભેજન આદિથી બેશક સગા સંબંધીને સંતે ભાવથી, ગૃહ કુટુંબના ટાળે સઘળા સ્પેશજે. આય પ્રમાણે વ્યય કરતી જ વિવેકથી, પ્રમાણિકપણે તે સહુ સાથે વીરવીર મહાવીર જપતી કાર્યો કરે, હાય કરે તેની શ્રી મહાવીર નાથજે. ગાળે ભાંડે નહીં ફોધે કોને કદા, પુત્રપુત્રીને સમજણને દે મારજો, બાલલગ્નને દુષ્ટરૂઢિ છેડતી, હાલ કરીને પતિની કરતી હારજે. ભૌતિક ચઢતી સાથે આત્મિક ઉન્નતિ, કરવામાં કાઢે જીવનને કાળજે; દેવગુરૂને ધર્મની શ્રદ્ધા ધારતી, સંતાને બળવાન કરે છવપાલજે. વિદ્યાધનસત્તાશારીરિકશક્તિથી, ગર્વ ધરે નહીં કરે નહીં અન્યાય સુખ દુઃખમાં સમભાવે જીવન ગાળતી, દેવગુરૂને પતિના ગુણને ગાયજે. સંકટમાં પતિની સાથે વર્તે સદા, દેહલગ્ન તે દેહથી આંતર પ્રેમ, શાસ્ત્રાધારે બ્રહ્મચર્ય પાળતી, વીર્યની રક્ષાથી વતે છે ક્ષેમજે. સર્વ અપેક્ષાઓ સમજીને ચાલતી, સંઘાદિકનાં કાર્યોમાં લે ભાગ;
પતિ.
૯
પતિ. ૧૦
પતિ.
૧૧
પતિ. ૧૨
For Private And Personal Use Only