________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૦૫
श्री यशोदानी प्रियदर्शनापुत्रीने हित शिक्षा ग्रन्थ.
પતિવ્રતા સતીના ગુણ કર્મો.
પતિ.
૧
પતિ.
૨
પતિવ્રતા પત્ની દેવી છે સદ્ગણે, પતિવ્રતાની શોભા અપરંપાર; પતિની નિંદા કરે ન બીજા આગળ, પતિ ઉપર નહીં દોષ ચઢાવે નારજો. પતિની સાથે ધર્મકર્મસહચારિણ, પતિ દિલ દુખે કરે ન એનું કમજોર સતીપ્રેમથી પતિની સાથે વર્તતી, પરપુરૂષથી ભંગ ન ઇચછે અધર્મજે. દેહરૂપના મેહે મુંઝાતી નહીં, લાલચથી લપટાતી નહીં તલભારજે, પરપુરૂષથી ભરમાતી નહીં ભર્મથી, શીયલવ્રતથી શોભે સ્ત્રી સંસારજો. ગંભીર છાની વાતે મનમાં રાખતી, સાસુ સસરાને કરતી સત્કાર; ક્રોધ સમાવી દઈને જીવન ગાળતી, સંતાનેને શિક્ષા દે સારજો. સંતાનની સર્વશક્તિ ખીલવે, ઘરનાં કામ કરતી નહિ અકળાય, પતિને સત્ય સલાહ આપે પ્રેમથી, પતિ આદિ ખવરાવી પોતે ખાજે. હોય કદાપિ વ્યસની પતિ તે તેહને, પ્રેમ જ્ઞાનથી વાળે સવળે પન્થજો;
પત.
૩
પતિ.
૪
For Private And Personal Use Only