________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪ વિરપ્રભુજી મળશે અહિંયાં આવીને, વીરપ્રભુમાં સુરતા પૂર્ણ લગાવ ભક્તિ આધીન વીર પ્રભુ હારે ચઢે, જેવા જેના વર્તે દિલમાં ભાવજે. પ્રિય. ૧પ૬ પ્રિયદર્શન આગળ યશદાએ કહ્યાં, વીરવિભુનાં વચનામૃત હિતકાર; અંતરમાં ઉપગત સ્કરણા બળે, યાદ કરીને પ્રગટાવ્યાં સુખકારજે. પ્રિય. ૧૫૭ જ્ઞાનીને સાપેક્ષપણે સહુ પરિણમે, અજ્ઞાનીને વિષમપણે પરિણામ; પ્રભુનાં વચનો સાપેક્ષાઓ જાણતાં, આત્મબને અંતમાંહિ નિષ્કામ. પ્રિય. ૧૫૮ સંવત ઓગણુશ છેતેર શ્રાવણ પૂર્ણિમા, બલિપર્વદિન પૂર્ણ કરી હિત શીખજે, ભણશે ગણશે સુણશે તે શિવ પામશે, વિરપ્રભુની પાસે અંતરદીખજે. પ્રિય. ૧૫૯ ચેમાસું વિજાપુરમાં ભાવે રહી, વિદ્યાશાળામાં રચના જયકાર, બુદ્ધિસાગરસદ્દગુરૂની કરૂણા લહી, મહાવીર પ્રભુને ગાયા હર્ષ અપારજે. પ્રિય. ૧૬૦
For Private And Personal Use Only