________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિ. ૧૩
ર૦૭ કહેણ સરખી રહેણી રખે નિશ્ચયે, ગુણીજનપર ધરતી ગુણને રાગજો. પતિનું મન પરખીને ચાલે પતિવ્રતા, દેવી માતા બની જગત પૂજાય; બુદ્ધિસાગર આધ્યાત્મિક શક્તિબળે, આર્યા દેવી સતી જગત પંકાય જે.
પતિ. ૧૪
त्रिशलाओ आपेल पतिलक्षण बोध ग्रन्थ.
પતિ.
૧
પતિ.
૨
પત્નીવ્રત ધારી પતિ, સાચા પ્રેમથી, પતિ, ગુણ કર્મોથી તરતે સંસાર; જ્ઞાને ઘમ શક્તિથી ઘરને પિષત, શ્રદ્ધાથી કર્મો કરતે હશિયાર. માતા પિતાદિ વૃદ્ધોની સેવા કરી, ધન્ય ગણે જે પિતાને અવતારજો. વીરવીર જપતેને સારાં કાર્ય સહ, કરતે રહેતે ઉત્સાહી અવતાર. પ્રમાણિક પૂરે ટેકી ને શૂર જે, પપકારે કરવામાં તૈયાર કુટુંબ પિષણ કરવામાં જે ધીરને, પ્રાણપડે પણ વ્યસની નહીં થાનારજો. પત્નીને સંતે ગુણને વૃત્તિથી પત્નીને છેતરતે નહીં તલભાર; ગણે ન હલકી પત્નીને નિજ આત્મથી, નીતિથી ધરતે જીવન વ્યવહારજો.
પતિ.
૩
પતિ.
૪
For Private And Personal Use Only