________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
જન્મ મરણની છાયા કમેં થાય છે, આતમદષ્ટિએ નહીં બીજું ધારજે. પ્રિય. ૧૨૮ આતમની મરજીથી સહુ કાર્યો કરે, મનની મરજી જાડી પાડે સર્વજો; આત્મપ્રભુની મરજીમાં મરવું ભલું, મનની સત્તાને કરે નહિ ગર્વ છે. પ્રિય. ૧૨૯ આત્માની આગળ નિર્વાણ રહ્યું સદા, મનની સાથે રહ્યું નરકને સ્વર્ગજો; જન્મ અને મૃત્યુને વધાવી ચાલજો, નિજમાં એક વિના નહીં બીજે વર્ગ. પ્રિય. ૧૩૦ પિતાનાં કલ્યાણ કરતાં સાથમાં, અન્ય જીવોનાં કર જન કલ્યાણજે, અંશ માત્ર કલ્યાણ કર્યાંથી દુર્ગતિ, થાતી નહીં નિશ્ચય એ સાચે જાણજે. પ્રિય. ૧૩૧ સૈના સેવક બને તે થાતા સ્વામીઓ, હાવું ઇરછે તે થાવો ચહાનાર; જેવું આપો તેવું પાછું પામશે, વાવો તેવું લણશો નરને નારજે. પ્રિય. ૧૩ર અસત્યરીતે દુનિયાને વહાલા બની, જીવન ધરતાં મરવામાં કલ્યાણજે, અસત્ય રીતે પ્રિય બનવામાં દુ:ખ છે, જૂઠાની શી ? કરવી તાણુતાણજો પ્રિય. ૧૩૩ કોટિવાર મરવું તેને શ્રેષ્ઠ છે, સારા માટે સર્વજીના હેત; પણું જૂઠાથી જીવવું પળ સારૂ નહીં. સંતે તે સમજે પ્રભુના સંકેત છે. પ્રિય. ૧૩૪
For Private And Personal Use Only