________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
મુક્તિતણ વિધીથી લઢવું ખરું, સ્વતંત્ર આતમ એ છે જગમાં સર્વજો; એવો નિશ્ચય જેને તે જેને ખરા, અને જિનેશ્વર ટાળી દુઃખે ખજે. પ્રિય. ૧૩૫ અનુકુલ સંગથી માર્ગ કમળ સમે, પ્રતિકુલથી કંટકમય થાવે પન્થો, સ્પષ્ટ વદને સ્પષ્ટ આચરે માર્ગમાં, સત્ય વિનાના નાખી દેજે ગ્રન્થજે. પ્રિય. ૧૩૬, જૂઠ વધે તેવું નહીં મધુરું બોલીએ, દયા સમી નહીં ગંગા બીજી જાજો; નમ્ર બનેને કઠીન બને અવસર લહી, સત્યબળે દરિયામાં તરતા પહાણજે. પ્રિય. ૧૨૭ ભવસાગરમાં નાવિકપ્રભુ મહાવીર છે, અપરંપારદયાના છે અવતાર, તેમની પાછળ અનુયાયી હૈ ચાલતાં, ભવસાગરને સહેજે પામો પારજો. પ્રિય. ૧૩૮ દુ:ખની સામા રહીને યુદ્ધ કરે, શત્રુઓની પૂંઠ ન છેડો લેશ; ઉઘે નહીં રસ્તામાં ગાફલ મૂઢ થૈ, દ્વિધાભાવ છદ્યાથી નાસે કલેજે. પ્રિય. ૧૩૯
નેહ રાગથી બંધાઓ નહીં પંથમાં, કરે નહીં રસ્તામાં મેહને સંગ; જોઈ જોઈ આગળ પગલું મૂકવું, રાગ દ્વેષ કીચડમય ભરિયા પંથજે. પ્રિય. ૧૪૦ વિશ્વોદ્ધારક અવતારી પ્રભુ આવતાં,
હામા થાતા દુર્જન લેક અનેક હાથી પાછળ ભસતાં શ્વાને કરાંજીને, રવિ ઉગંતાં કાક શબ્દ અતિરેકજો, પ્રિય. ૧૪૧
For Private And Personal Use Only