________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૯
કેટિ ઉપાયે જડથી સુખ નહિં સંપજે, આતમમાં સુખ સાચું છે નિર્ધારજો; ભૌતિક વસ્તુઓ નહિ સુખને આપતી, મન: કલ્પના સુખ દુ:ખની કરનારજો. લાલચ વા ભીતિથી ધર્મ ન છડવા, પ્રકૃતિ અનુકુલ કરીને ચાલજો; આત્માનુસારે પ્રકૃતિ જો વહુ, ક્ષણે ક્ષણે છે ઉત્તમતાના ખ્યાલજો. પ્રકૃતિથી જીવે જીવા વિશ્વમાં, પ્રકૃતિથી જીવા ઉન્નત થાયજો; પરમાતમરૂપે થાવામાં પ્રકૃતિ, સહાયક છે. સમજુને સમજાયજો પરમાતમ મહાવીરને જેવી રીતથી, સ્વીકારે તેવા તે રૂપે થાયજો; સવ મા થી વીરપ્રભુની પ્રાપ્તિ છે; રસ પડતા તે રસ્તે જીવા જાયજો, સ નદીએ સાગરને મળતી યથા. સર્વ ધર્મી એ પામે વીરને તેમજો, વીર પ્રભુના આશ્રય કરનારા જના, સાગને પામે નિર્મલ છેૢમજો. જેવા ભાવે વીર પ્રભુને સેવીએ, તેવા ભાવે મળે પ્રભુ પર્યાયો; ભકતાની વ્હારે આવે મહાવીરના, દેવાને દેવીઓના સમુદાયજો. વીરપ્રભુપરવિશ્વાસી ચૈ વતાં, અણુધારી જ્યાં ત્યાંથી મળતી સ્હાયજો; કલિકાલમાં વીર થયાથી માનવા, દયા સત્યને શક્તિચા સહુ
પાયજો.
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિય. પર
પ્રિય.
પ્રિય.
પ્રિય.
પ૩
૫૪
૫૫
પ્રિય. પદ્
પ્રિય ૫૭
પ્રિય. ૧૮