________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
૪૭
નેહરસે સગપણને રસવા એકથી, જી! એક બીજાના ઝાલી હાથ; પ્રેમ વિનાનું સૂકું જીવન જાણવું, પૂર્ણપ્રેમથી ભજે મહાવીર નાથજો. પ્રિય ૪૫ વિરપણું પામ્યા વણવીર તે નહીં મળે, સર્વભોથી વીરપણું છે દૂરજે, મરતે જે સ્વાર્પણથી વિદેહીપણે, આત્મવીર છે તેના હજરાહજૂર. પ્રિય. ૪૬ સ્વાર્થત્યાગ પણ આતમશકિત ન ખીલતી, દેહની મૂછ નષ્ટ થયાથી ત્યાગ; આત્મ સમા સહુ આત્માઓને માનતાં, અશુદ્ધ ટળતે સત્ય ખીલે છે રાગજો. કલિકાલમાં સંઘ શક્તિથી યુક્તિથી, આસુરીલેકે સામે જવાય સંઘતણું આગેવાને છે જ્ઞાનીઓ, મૂર્ખાઓથી સંઘ શક્તિ વિણુશાયજે. પ્રિય. ૪૮ સત્ય વિનાનું જીવન પશુથી હીન છે, સત્ય વિના ચડતીની પડતી થાય; કલિકાલમાં અપવાદે ધર્મો સહ, જ્ઞાનીઓ સમજીને સુખડાં પાય. પ્રિય. ૪૯ હિંમતથી જે મર્દ કર્મને આચરે, ધન્ય વીર!!! આપે પરમાર્થે પ્રાણજે, પરોક્ષ તો ત્યાં શું? વાદવિવાદ છે, જ્ઞાની લોક કરે ન તાણુતાણો. પ્રિય. ૫૦ અસંખ્ય જ્ઞાનીઓની દષ્ટિ એક છે, જ્ઞાન વિના નહિ જેનપણું પ્રગટાય; જ્ઞાનીઓની પાછળ વહેવું શ્રેષ્ઠ છે, અજ્ઞાનીની આજ્ઞા છે દુ:ખદાય. પ્રિય. પ૧
For Private And Personal Use Only