________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
ધીર ધરીને વીર કરે નિજ આતમા, શક્તિવણ જગમાં નહીં જીવાયજે; કમખાઓ ને ગમખાઓ શિવ પામવા, બનો પ્રથમ સારા પોતે જગમાંહાજે પ્રિય. ૩૧ કથની કરતાં રહેણમાં રહેવું ભલું, ગંભીરતા ધારતાં સુખડાં થાય, વૈર વિરે ટાળી પ્રેમે વર્તવું, ચડતીનું લક્ષણ છે સંપ સદાચજો. પ્રિય. ૩૨ બળ કળ એકય થકી છે ચડતી સંઘની, અભિમાનથી પડતી વહેલી થાય; ઈષ્યોડિનથી ઊગરતે પોતે નહીં, ગુણના રાગે જ્યાં ત્યાં સત્ય જણાયો. પ્રિય. ૩૩ બાહ્યજીવન જગજીના ભેગે વહે, ઘણું કાયદા પડતા ત્યાં બળ નાશ, રૂઢિ બંધનશકિતવિનાશક કાયદા,
જ્યાં છે ત્યાં નહીં સ્વતંત્ર જીવન આશજે. પ્રિય. ૩૪ વેષક્રિયાચારે જીને બાંધવા, ઈચ્છા વણ જ્યાં એક સરીખાં ત્યાં જ, ધર્મરાજ્ય સંઘાદિકની પડતી થતી, સ્વતંત્ર ઈચ્છા વર્તનથી છવાયો પ્રિય. ૩૫ નારીવર્ગને શુદ્ધથકી હલકી ગણે, તેવા લેકનાં રાજ્યાદિક નાગજે, સતી યતિની હાય પડે ત્યાં દુઃખડાં, વિપત્તિમાં રહેવું નહિ ઉદાસ છે. પ્રિય. ૩૬ નવરાં બેઠાં આલસ નિંદા સંપજે, નવરને છેતરત મૃત્યુ કાલ; પુરૂષાર્થને સે સર્વે કાર્યમાં, મરતાં પણ ઉદ્યમથી રાખે હાલજે. પ્રિય. ૩૭
For Private And Personal Use Only