________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૫
અહુવૃત્તિને મમતા ઇચ્છા ત્યાગવષ્ણુ, માહ્યાવસ્તુના ત્યાગે શાના ? ત્યાગ, દેહરૂપના માહે જેઓ મુંઝી, નામ કીર્તિમાં મુંઝાતાં છે રાગો. જીવતાં જે મર્યા નહીં તે ખાયલા, માહીજનથી કરવા શાના ખેલો; મેહત્યાગથી વિષચેાથી ખ"ધન નથી; વિષયેાવણ પણ મેહ છે મનમાં–મે લજો. માહે મરિયાં મડદાંને જીવાડતાં, ઉઠાડે તે પરબ્રહ્મ ભગવાનજો. તેના પ્રેમે રહેશેા જીવતાં. મરી, અનંત માનદ જ્ઞાનના પ્રગટે પ્રાણજો, ગુરૂદેવને સેવા પ્રભુપ્રીતિથી, એમાં અભેદબુદ્ધિ એકતા રાખો; ઉપકારીસાકારપ્રભુને સેવતાં, નિરાકાર' માનă અમૃતને ચાખજો. શક્તિ છતાં સહેવું એ સાચા ધમ છે, નિલને શું ? સહેવાના અધિકારજો; દુષ્ટાને ડાર્દિકથી વધુ રાખવા, આપત્કાલે આપદ્ધર્મો સારો. પતિતણું ઘર પત્ની ઘરની દેવતા, પત્નીના શિર છે સહુ ઘરના ભારજો; વૃદ્ધ ખાલ આદિ ખવરાવી ખાવવુ, ઘર માંડી રાખે સહુની સંભાળજો. મૃત્યુદિ ભયથી નિર્મૂલ નહીં મને, પુરૂષાર્થને ખતે કરતી કામજો; પ્રભુ મહાવીર દિલમાંહી મરતી રહે, મુખે જપે શ્રીવીરપ્રભુનું નામો.
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિય, ર૪
પ્રિય. ૨૫
પ્રિય ૨૬
પ્રિય. ૨૭
પ્રિય,
પ્રિય.
પ્રિય.
૨૮
૨૯
૩૦