________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
નંદિ, ૪૨
ગૃહસ્થ ત્યાગી રૂડાં જીવન યજ્ઞ છે, ચ જાણે નિશ્ચયને વ્યવહારજે. સાતને ય જાણુને આદરે, સર્વયજ્ઞને હું છું સત્યાધારજો. નિદ્રા સમ જાગને સ્વપ્ન જ જાણુને, જ્ઞાન યજ્ઞથી કર આતમ પ્રકાશ, વિદેહભાવે મુક્ત બની પરમાતમા, પામીશ મુક્તિને સાચો આવાસ. અસથકી સત્ આતમભાવના રાજ્યમાં, આવીને કર નિર્લેપી છે રાજ્ય બુદ્ધિસાગર સત્યયજ્ઞ કરવા થકી, બાહિર અંતર પ્રગટે પ્રભુ સામ્રાજ્ય.
નદિ
૪૩
નંદિ૪૪
प्रियदर्शनाप्रबोध ग्रन्थ.
પ્રિય ૧
પ્રિયદર્શના સાંભળી પુત્રી લાડકી, પ્રિય પ્રભુ મહાવીરના સાચા બોલજે, સતી યશોદા કહેતી ઉપદેશ સુણ્યા, સાંભળી મનમાં કર તું સાચે તેલજે. સઘળા છ હેતે જીવન જાણવું, સર્વજીપર યથાશકિત ઉપકાર, મૂર્ખ કહે દુનિયા પણ ધર્મ ન ઈડ, બની શકે તે કરવાને હકક સારા
પ્રિય ૨
વિદ્યા વસને અન્નાદિકના દાનથી, જીવન ધરવું જૈનધર્મ એ જાણજે,
For Private And Personal Use Only