________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,૧૮૦
અહંવૃત્તિને મમતાને જે હોમ છે, કરતા તેને ત્યાગીઓ ધરી ધ્યાન, વીતરાગપદ પામે ઉત્તમ સાધુઓ, મારા જેવું પામે નિર્મલ જ્ઞાનજે. નંદિ રૂપ અંતરમાંહી સમતા લીનતા એક્તા, આધ્યાત્મિક યજ્ઞો પ્રગટાવે આધ્યાત્મિક યજ્ઞોએ સત્ય અભેદતા, નાસે સઘળા હૃદયભાવથી કલેશ. નંદિ, ૩૬ નિર્તપી આત્માઓ યના પ્રભુ, નિત્યયજ્ઞ તે જ્ઞાનાદિક સામ્રાજ્ય પૂર્ણ થયેલાને બાહિર ય નહીં, જીવન્મુકતનું સાચું છે રાજ્ય. નંદિ૩૭ પુણ્યયજ્ઞ તે વિવિધ પ્રકારે જાણજે, સંવરયરે વિવિધ ભેદથી જાણજે, સર્વનના યજ્ઞો મુજ આરાધતાં, પામે નિશ્ચય અનન્ય ભક્તિ પ્રમાણજે. હિંસાય લક્ષ રાશી જન્મ છે, દાનયજ્ઞને કર મૈં નિષ્કામ, સર્વે યજ્ઞો સમર્પ મુજને ભક્તિથી, અનંત ફલ પામે તેથી સુખ ધામ. નંદિo ૩૯૯ જાપયજ્ઞ મુજનામાં સમે નહિં કેઈ છે, બ્રહાચર્યથી વીર્યનું રક્ષણ બેશ; કરજે નર નારી જીવનકરયજ્ઞ એ, બ્રહ્મચર્યથી શોભે સઘળા દેશ - મંદિર બ્રહ્મચર્યથી સર્વશક્તિ ઉલસે, રેગો નાસે આયુષ્ય વૃદ્ધિ થાય, બ્રહાચર્યથી સ્વતંત્રતા સુખ સંપજે, સર્વગનું બીજ ભલું વખણાયજે. નંદિ ૪૧
For Private And Personal Use Only