________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૯
નંદિ. ૨૮
નંદિ. ૨૯
નદિo ૩૦
અનેક માર્ગોમાંહિ સ્વેચ્છાએ રહી, જેને ધર્મ સિદ્ધાંતે સત્ય અનેક છે રૂચે તે માનીને ખંડન નહીં કરે, સત્ય યજ્ઞ તે કરતા ધારી ટેક છે. માનવ પશુ પંખીપર ઉપકાર કરે, નામ કીતિને સુખ સહુ છડી ભવ્ય, મુજને મળીને મુજસમ થાતાં યજ્ઞ છે, સોના સારાના કરવાં કર્તવ્ય. દૈવી જીવનથી નિસંગે જીવવું, સુખ દુઃખભેગવી સમભાવે નિર્ધાર; સમય કર્મો કરતાં મુજ મેળ છે, પવિત્ર યજ્ઞો શુભ આચાર વિચારજો. આતમ યજ્ઞમાં જ્ઞાનાગ્નિ જળતો રૂડે, કર્મકાઇને બાળે નરને નારજે, વિવેકસ્તંભે મનપશુ બાંધી હતાં, આતમ પરમાતમ થાવે નિર્ધાર પાપયજ્ઞામાં પશુઓ મારી હામતાં, યજમાને પામે નહીં સુખને સ્વર્ગ જઠરાગ્નિમાં રકતમાંસ હેમ્યાથકી, નરને નારી પાસે દુર્ગતિ નર્કો. તમોગુણી ને રજોગુણી જે યજ્ઞ છે, તેથી આતમ બહુ પામે અવતાર સવગુણયો કરનારા માન, સ્વર્ગ અને પામે ઉત્તમ અવતારજો. શુભવિચારે શુભકાર્યો તે યજ્ઞ છે, સંતજનોની સેવા ચણ ઉદાર; શુદ્ધપ્રેમ તે પ્રેમ યજ્ઞ કર ભલે, આત્મસરીખે સહુ જીપર ગારજે.
નંદિ. ૩૧
નદિ ૩ર
નંદિ૩૩
નંદિત ૩૪
For Private And Personal Use Only