________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૮
જ્ઞાની અસંખ્ય યજ્ઞા જાણે આચરે, સ્વતંત્રતા કરનારા સાચા યજ્ઞ જો; મન વાણી કાયાના યજ્ઞા સદા, માચરતાં મુજમાંહી રહેતા મગ્નજો. દેશરા ય સં ઘાર્દિક રક્ષા કારણે, જૈન ધર્મની વૃદ્ધિમાટે પ્રાણજો; તન મન ધન સત્તા અર્પણુ તે ચન છે, એવા યજ્ઞા કરતા જૈનેા જાણજો. નિજ જાતિ પ્રીતિ સહુ સુખડાં હેામતા, ગુજભક્તાની સેવામાટે જેહજો; સત્યયજ્ઞ તે કરનારા શિવ પામતા, કાલ જીતીને થાતા જિનવર એહશે. ભાન જગત નુ ભૂલી આતમ ભાનમાં, રહેતાં સંયમ યજ્ઞા ઘટ પ્રગટાયો; આઠ પ્રકારે મદજીતે તે યજ્ઞથી, અરિહંત પરમાતમ દેવ સુહાય. આંતર મારૂં અસ ંખ્ય પ્રદેશ સ્વરૂપ છે, નિરાકાર વ્યાપને પૂર્ણ રૂપ; તેમાં ધ્યાન સમાધિ પામી ચેાગીએ, ત્રણ ભુવનના અનતા સાચા ભૂપ. દેહાદિયાગે સાકાર સ્વરૂપ છે, પાપના ધ્યાન યજ્ઞ કરનારજો; સર્વ યજ્ઞ ફ્લ પામે ક્ષણમાં નિશ્ચયે, ક્ષણમાં મુક્તિ પામે નરને નારજો. મુજ ભક્તે સ તા ત્યાગીઆ યાગીઓ, મુજને પામે અનેકયજ્ઞે જાણો; ગૃહસ્થ ચારે વર્ણો સેવા ભક્તિથી, સર્જ યજ્ઞનુ કુલ પામે ગુણ ખાણજો.
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિ ૨૧
ન॰િ ૨૨
નંદિ ૨૩
નદ્ઘિ ૨૪
નદ્ધિ ૨૫
ન૦િ ૨૬
નદિ ૨૭