________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૭
નંદિ. ૧૫
નંદિ. ૧૬
નિગમાગમની ભક્તિ આગમ યજ્ઞ છે, શુદ્ધ હૃદય તે હદય યજ્ઞ અવધારજે, લૌકિક યો લૌકિક સર્વ પ્રવૃત્તિથી, લેકેત્તર ય મુક્તિ દાતાર
ધ્યાનાગ્નિમાં કામ પશુને હેમતા, દશવિધ ધર્મના ધારક યાજક લેક; દ્રવ્ય યજ્ઞથી ભાવયજ્ઞ છે એટકે, જેથી ટળતા ભય ભેદને શોકજે. ચાર વર્ણના ગુણ કર્મો તે યજ્ઞ છે, ત્યાગીને સન્યાસ ધર્મ તે યાગજે, વિશ્વવ્યવસ્થાકારક યજ્ઞ છે, ધમીઓનું પાલન યજ્ઞ જ રાગજો. અલ્પ દોષ બહુ ધર્મ કરે તે કર્મ સહુ, સ્વાધિકાર કરતાં ય થાય, ઉપકારે શ્વાસે ય થતાં, અનંત યજ્ઞો મુજ ધ્યાને પ્રગટાયજે. જીવતાં છવાડે આપે શક્તિ, યંત્ર તંત્ર મંત્ર યજ્ઞ પ્રમાણ; આજીવિકા કર્મો ગુણ સહુ યજ્ઞ છે, છે જેથી જીવે છે જાણજે. જીવો જીવે જીવ અજીવને આશ્રયી, આજીવિકા યજ્ઞો તરતમ સર્વ જે, રવાધિકારે મદ્ભકતે ય કરી, જીવે નિર્લેપી નહીં કરતાં ગર્વજો. નરનારીને ડગલે ડગલે યજ્ઞ છે, મદ્ ભકતેની સેવા કરતાં બેશ; સ્વાર્પણ કરીને સંઘની સેવા સારતાં, સંઘ યજ્ઞથી આનંદ હાય હા.
નદિ૦ ૧૮
૦ ૧૮
For Private And Personal Use Only