________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
Hili
નંદિ. ૭
નંદિ, ૮
નંદિ
૯
સત્યનું જીવન કહેણ સમ રહેણ થતાં, સત્ય યજ્ઞને કરતા નર ને નારજે વિદ્યામાટે સર્વ સમર્પણ આદરે, વિદ્યાયજ્ઞ અને પ્રગતિ કરનાર, સંઘની સેવાભક્તિ પ્રભુમય ભાવથી, સંધયજ્ઞ તે જાણે સહુમાં શ્રેષ્ઠજે, નિષ્કામ કર્મો કરવાં અધિકારથી, કર્મયજ્ઞ શિવપુર પહોંચાડે છે. જ્ઞાનાગ્નિમાં કામપશુને હામતાં, અંતરમાં પ્રગટે આતમ ઉજાસ વિષયેચ્છાને રોધે તે તપયજ્ઞ છે, વિનયયજ્ઞથી પ્રગટે સત્યપ્રકાશ સર્વજીની સેવા રક્ષા યજ્ઞ છે, વિશ્વયજ્ઞથી આતમ વિશ્વ સમાન; દેવ ગુરૂ ને ધર્મની શ્રદ્ધા નિર્મળી, જૈનધર્મ આરાધન યજ્ઞ પ્રમાણજે. ધમ્મ યુદ્ધ તે આંતર બાહિર દેશમાં, ધર્મી યુદ્ધ ય હેમે નિજ દેહજે; ધર્મ વીરોના ભાગ્યે યજ્ઞજ જાણ, સ્વર્ગ મુકિતને પામે લેક વિદેહજો. પરમ પ્રભુમય જીવન આંતર બાહાથી, પ્રભુયજ્ઞને પામે કેઈક વીરજે, નામ રૂપના મેહ વિના જે મુકત છે, દેહાધ્યાસ વિના વર્તે જગ ધીરજે. દ્રવ્ય ભાથી શત્રુઓને જીતતા, જેને જિનયજ્ઞ જગત આધાર જે; જીવંતાં મરીને જીવે તે જેન છે, જૈનયજ્ઞને સે નરને નારજે.
નંદિ. ૧૦
નંદિ૦ ૧૧
નંદિત ૧૨
નંદિ- ૧૩
For Private And Personal Use Only